2 કરિંથીઓને 11:26 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download 2 કરિંથીઓને 11:26 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

2 કરિંથીઓને 11:26 GUJIRV 4K Wallpaper - ઘણી સફરો કરી, - 4K Wallpaper Bible Verse

2 કરિંથીઓને 11:26 GUJIRV

ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 Corinthians 11:26 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

2 કરિંથીઓને 11:26 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 કરિંથીઓને 11:26 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પ્રેરિતોનાં ક્રત્યો 14:5 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 14:5 (GUJIRV) »
તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:50 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:50 (GUJIRV) »
પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 20:19 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 20:19 (GUJIRV) »
મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 17:5 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 17:5 (GUJIRV) »
પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:3 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 25:3 (GUJIRV) »
તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.

2 કરિંથીઓને 1:8 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 1:8 (GUJIRV) »
કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:19 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 14:19 (GUJIRV) »
પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:27 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 21:27 (GUJIRV) »
તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;

રોમનોને 15:24 GUJIRV Bible Verse Image
રોમનોને 15:24 (GUJIRV) »
માટે જયારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ; કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ.

રોમનોને 15:19 GUJIRV Bible Verse Image
રોમનોને 15:19 (GUJIRV) »
એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.

1 કરિંથીઓને 15:32 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 15:32 (GUJIRV) »
જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.

2 કરિંથીઓને 11:32 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 11:32 (GUJIRV) »
દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો.

Available Bible Translations

American Standard Version
2 Corinthians 11:26 (ASV) »
GOD’S WORD® (GW)
2 Corinthians 11:26 (GW) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 कुरिन्थियों 11:26 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਕੁਰਿੰਥੀਆਂ 11:26 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 কৰিন্থীয়া 11:26 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 கொரிந்தியர் 11:26 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 करिंथकरांस 11:26 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
2 కొరింథీయులకు 11:26 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಕೊರಿಂಥದವರಿಗೆ 11:26 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ كورنثوس 11:26 (AVD) »
Bíblia Sagrada Português
2 Coríntios 11:26 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Cô-rinh-tô 11:26 (VIE) »
Reina Valera Antigua
2 Corintios 11:26 (RVA) »
圣 经 简体中文和合本
哥 林 多 后 书 11:26 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 後 書 11:26 (CUVT) »
Библия на русском
2 Коринфянам 11:26 (RUSV) »
Українська Біблія
2 коринтян 11:26 (UKR) »
Szent Biblia - Magyar
2 Korinthus 11:26 (KAR) »
Българска Библия
2 Коринтяни 11:26 (BULG) »
Kitaabka Quduuska Ah
2 Korintos 11:26 (SOM) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »