પ્રેરિતોનાં ક્રત્યો 10:28 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download પ્રેરિતોનાં ક્રત્યો 10:28 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રેરિતોનાં ક્રત્યો 10:28 GUJIRV 4K Wallpaper - તેણે તેઓને કહ્યું - 4K Wallpaper Bible Verse

પ્રેરિતોનાં ક્રત્યો 10:28 GUJIRV

તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Acts 10:28 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

પ્રેરિતોનાં ક્રત્યો 10:28 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રેરિતોનાં ક્રત્યો 10:28 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યોહાન 4:9 GUJIRV Bible Verse Image
યોહાન 4:9 (GUJIRV) »
ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.

એફેસીઓને 3:6 GUJIRV Bible Verse Image
એફેસીઓને 3:6 (GUJIRV) »
એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે;

ગલાતીઓને 2:12 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 2:12 (GUJIRV) »
કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:8 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 15:8 (GUJIRV) »
અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,

યશાયા 65:5 GUJIRV Bible Verse Image
યશાયા 65:5 (GUJIRV) »
તેઓ કહે છે, ‘દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.’ આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 11:9 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 11:9 (GUJIRV) »
પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.

યોહાન 4:27 GUJIRV Bible Verse Image
યોહાન 4:27 (GUJIRV) »
એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”

યોહાન 18:28 GUJIRV Bible Verse Image
યોહાન 18:28 (GUJIRV) »
ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 10:34 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 10:34 (GUJIRV) »
ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;

પ્રેરિતોનાં ક્રત્યો 11:2 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 11:2 (GUJIRV) »
જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,

લૂક 18:11 GUJIRV Bible Verse Image
લૂક 18:11 (GUJIRV) »
ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.

પ્રેરિતોનાં ક્રત્યો 22:21 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 22:21 (GUJIRV) »
ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”

Available Bible Translations

American Standard Version
Acts 10:28 (ASV) »
King James Version
Acts 10:28 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 10:28 (GW) »
World English Bible
Acts 10:28 (WEB) »
Louis Segond 1910
Actes 10:28 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 10:28 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 10:28 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 10:28 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 10:28 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 10:28 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 10:28 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 10:28 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 10:28 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 10:28 (HEB) »
Bíblia Sagrada Português
Atos 10:28 (BSL) »
Reina Valera Antigua
Hechos 10:28 (RVA) »
La Sacra Bibbia
Atti 10:28 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 10:28 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 10:28 (CUVT) »
Библия на русском
Деяния 10:28 (RUSV) »
Українська Біблія
Дії 10:28 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 10:28 (KAR) »
Българска Библия
Деяния 10:28 (BULG) »
De Heilige Schrift
Handelingen 10:28 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો 10 (GUJIRV) Verse Selection

પ્રેરિતોનાં ક્રત્યો 10:1 પ્રેરિતોનાં ક્રત્યો 10:2 પ્રેરિતોનાં ક્રત્યો 10:3 પ્રેરિતોનાં ક્રત્યો 10:4 પ્રેરિતોનાં ક્રત્યો 10:5 પ્રેરિતોનાં ક્રત્યો 10:6 પ્રેરિતોનાં ક્રત્યો 10:7 પ્રેરિતોનાં ક્રત્યો 10:8 પ્રેરિતોનાં ક્રત્યો 10:9 પ્રેરિતોનાં ક્રત્યો 10:10 પ્રેરિતોનાં ક્રત્યો 10:11 પ્રેરિતોનાં ક્રત્યો 10:12 પ્રેરિતોનાં ક્રત્યો 10:13 પ્રેરિતોનાં ક્રત્યો 10:14 પ્રેરિતોનાં ક્રત્યો 10:15 પ્રેરિતોનાં ક્રત્યો 10:16 પ્રેરિતોનાં ક્રત્યો 10:17 પ્રેરિતોનાં ક્રત્યો 10:18 પ્રેરિતોનાં ક્રત્યો 10:19 પ્રેરિતોનાં ક્રત્યો 10:20 પ્રેરિતોનાં ક્રત્યો 10:21 પ્રેરિતોનાં ક્રત્યો 10:22 પ્રેરિતોનાં ક્રત્યો 10:23 પ્રેરિતોનાં ક્રત્યો 10:24 પ્રેરિતોનાં ક્રત્યો 10:25 પ્રેરિતોનાં ક્રત્યો 10:26 પ્રેરિતોનાં ક્રત્યો 10:27 પ્રેરિતોનાં ક્રત્યો 10:28 પ્રેરિતોનાં ક્રત્યો 10:29 પ્રેરિતોનાં ક્રત્યો 10:30 પ્રેરિતોનાં ક્રત્યો 10:31 પ્રેરિતોનાં ક્રત્યો 10:32 પ્રેરિતોનાં ક્રત્યો 10:33 પ્રેરિતોનાં ક્રત્યો 10:34 પ્રેરિતોનાં ક્રત્યો 10:35 પ્રેરિતોનાં ક્રત્યો 10:36 પ્રેરિતોનાં ક્રત્યો 10:37 પ્રેરિતોનાં ક્રત્યો 10:38 પ્રેરિતોનાં ક્રત્યો 10:39 પ્રેરિતોનાં ક્રત્યો 10:40 પ્રેરિતોનાં ક્રત્યો 10:41 પ્રેરિતોનાં ક્રત્યો 10:42 પ્રેરિતોનાં ક્રત્યો 10:43 પ્રેરિતોનાં ક્રત્યો 10:44 પ્રેરિતોનાં ક્રત્યો 10:45 પ્રેરિતોનાં ક્રત્યો 10:46 પ્રેરિતોનાં ક્રત્યો 10:47 પ્રેરિતોનાં ક્રત્યો 10:48

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »