ઉત્પત્તિ 47:1 4K Wallpapers
ઉત્પત્તિ 47:1 GUJIRV 4K Bible Verse Pictures
Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download ઉત્પત્તિ 47:1 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
ઉત્પત્તિ 47:1 GUJIRV
પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.”
View New TabSocial Share Icons
Genesis 47:1 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.
ઉત્પત્તિ 47:1 Bible Cross References
This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઉત્પત્તિ 47:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.
ઉત્પત્તિ 46:31 (GUJIRV) »
યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, ‘મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
ઉત્પત્તિ 45:10 (GUJIRV) »
ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.
ઉત્પત્તિ 46:28 (GUJIRV) »
યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
ઉત્પત્તિ 46:34 (GUJIRV) »
ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”
ઉત્પત્તિ 45:16 (GUJIRV) »
ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
નિર્ગમન 8:22 (GUJIRV) »
પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.
હિબ્રૂઓને 2:11 (GUJIRV) »
કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
Available Bible Translations
Genesis 47:1 (ASV) »
Genesis 47:1 (KJV) »
Genesis 47:1 (GW) »
Genesis 47:1 (BSB) »
Genesis 47:1 (WEB) »
Genèse 47:1 (LSG) »
Genesis 47:1 (LUTH1912) »
उत्पत्ति 47:1 (HINIRV) »
ਪੈਦਾਇਸ਼ 47:1 (PANIRV) »
আদি 47:1 (BENIRV) »
ஆதியாகமம் 47:1 (TAMIRV) »
उत्पत्ति 47:1 (MARIRV) »
ఆదికాండం 47:1 (TELIRV) »
ಆದಿಕಾಂಡ 47:1 (KANIRV) »
اَلتَّكْوِينُ 47:1 (AVD) »
בראשית 47:1 (HEB) »
Gênesis 47:1 (BSL) »
Sáng Thế 47:1 (VIE) »
Génesis 47:1 (RVA) »
Genesi 47:1 (RIV) »
创 世 纪 47:1 (CUVS) »
創 世 記 47:1 (CUVT) »
Zanafilla 47:1 (ALB) »
1 Mosebok 47:1 (SV1917) »
Бытие 47:1 (RUSV) »
Буття 47:1 (UKR) »
1 Mózes 47:1 (KAR) »
Битие 47:1 (BULG) »
創世記 47:1 (JPN) »
1 Mosebok 47:1 (NORSK) »
Mwanzo 47:1 (SWHULB) »
Rodzaju 47:1 (POLUBG) »
Bilowgii 47:1 (SOM) »
Genesis 47:1 (NLD) »
1 Mosebog 47:1 (DA1871) »
ઉત્પત્તિ 47 (GUJIRV) Verse Selection
GUJIRV Bible Book Selection List
Popular Bible Verses by Topic
Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic
Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness WordView All Bible Topics »