યશાયા 56:3 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download યશાયા 56:3 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યશાયા 56:3 GUJIRV 4K Wallpaper - વળી જે પરદેશી - 4K Wallpaper Bible Verse

યશાયા 56:3 GUJIRV

વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, “યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Isaiah 56:3 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

યશાયા 56:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યશાયા 56:3 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 કરિંથીઓને 6:17 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 6:17 (GUJIRV) »
પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.

ઝખાર્યા 8:20 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 8:20 (GUJIRV) »
સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.

રોમનોને 15:9 GUJIRV Bible Verse Image
રોમનોને 15:9 (GUJIRV) »
અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ.

ગણના 18:4 GUJIRV Bible Verse Image
ગણના 18:4 (GUJIRV) »
તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:47 (GUJIRV) »
કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”

પ્રેરિતોનાં ક્રત્યો 18:7 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 18:7 (GUJIRV) »
પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 10:1 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 10:1 (GUJIRV) »
હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 10:34 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 10:34 (GUJIRV) »
ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;

પ્રેરિતોનાં ક્રત્યો 8:26 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 8:26 (GUJIRV) »
હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 17:4 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 17:4 (GUJIRV) »
ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.

રોમનોને 2:10 GUJIRV Bible Verse Image
રોમનોને 2:10 (GUJIRV) »
પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;

રોમનોને 15:16 GUJIRV Bible Verse Image
રોમનોને 15:16 (GUJIRV) »
એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.

Available Bible Translations

American Standard Version
Isaiah 56:3 (ASV) »
King James Version
Isaiah 56:3 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 56:3 (GW) »
World English Bible
Isaiah 56:3 (WEB) »
Louis Segond 1910
Ésaïe 56:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 56:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 56:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 56:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 56:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 56:3 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
యెషయా 56:3 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 56:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 56:3 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 56:3 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 56:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 56:3 (VIE) »
Reina Valera Antigua
Isaías 56:3 (RVA) »
La Sacra Bibbia
Isaia 56:3 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 56:3 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 56:3 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 56:3 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 56:3 (SV1917) »
Библия на русском
Исаия 56:3 (RUSV) »
Українська Біблія
Ісая 56:3 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 56:3 (KAR) »
Българска Библия
Исая 56:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 56:3 (SOM) »
De Heilige Schrift
Jesaja 56:3 (NLD) »
Dansk Bibel 1871
Esajas 56:3 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »