યર્મિયા 51:9 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download યર્મિયા 51:9 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યર્મિયા 51:9 GUJIRV 4K Wallpaper - બાબિલના ઘા રૂઝવવા - 4K Wallpaper Bible Verse

યર્મિયા 51:9 GUJIRV

બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Jeremiah 51:9 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

યર્મિયા 51:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યર્મિયા 51:9 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પ્રકટીકરણ 18:5 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 18:5 (GUJIRV) »
કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે.

યશાયા 13:14 GUJIRV Bible Verse Image
યશાયા 13:14 (GUJIRV) »
નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ, દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે.

યર્મિયા 50:16 GUJIRV Bible Verse Image
યર્મિયા 50:16 (GUJIRV) »
બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો. જુલમી તલવારને લીધે તેઓ પોતપોતાના લોકની પાસે દોડી આવશે. અને પોતપોતાના વતનમાં નાસી જશે.

એઝરા 9:6 GUJIRV Bible Verse Image
એઝરા 9:6 (GUJIRV) »
મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.

યર્મિયા 46:16 GUJIRV Bible Verse Image
યર્મિયા 46:16 (GUJIRV) »
તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, “ચાલો; ઊઠો આ જુલમગારની તલવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી કુટુંબમાં પાછા જઈએ.”

માથ્થી 25:10 GUJIRV Bible Verse Image
માથ્થી 25:10 (GUJIRV) »
તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.

દાનિયેલ 4:20 GUJIRV Bible Verse Image
દાનિયેલ 4:20 (GUJIRV) »
જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું.

યર્મિયા 46:21 GUJIRV Bible Verse Image
યર્મિયા 46:21 (GUJIRV) »
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.

યર્મિયા 8:20 GUJIRV Bible Verse Image
યર્મિયા 8:20 (GUJIRV) »
કાપણી પૂરી થઈ છે; ઉનાળો વીતી ગયો છે, તોપણ અમે ઉદ્ધાર પામ્યા નથી.

યશાયા 47:15 GUJIRV Bible Verse Image
યશાયા 47:15 (GUJIRV) »
જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.

2 કાળવૃતાંત 28:9 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 28:9 (GUJIRV) »
પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.

Available Bible Translations

American Standard Version
Jeremiah 51:9 (ASV) »
King James Version
Jeremiah 51:9 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 51:9 (GW) »
World English Bible
Jeremiah 51:9 (WEB) »
Louis Segond 1910
Jérémie 51:9 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 51:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 51:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 51:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 51:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 51:9 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
యిర్మీయా 51:9 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 51:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 51:9 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 51:9 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 51:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 51:9 (VIE) »
Reina Valera Antigua
Jeremías 51:9 (RVA) »
La Sacra Bibbia
Geremia 51:9 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 51:9 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 51:9 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 51:9 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 51:9 (SV1917) »
Библия на русском
Иеремия 51:9 (RUSV) »
Українська Біблія
Єремія 51:9 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 51:9 (KAR) »
Българска Библия
Еремия 51:9 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 51:9 (SOM) »
De Heilige Schrift
Jeremia 51:9 (NLD) »

યર્મિયા 51 (GUJIRV) Verse Selection

યર્મિયા 51:1 યર્મિયા 51:2 યર્મિયા 51:3 યર્મિયા 51:4 યર્મિયા 51:5 યર્મિયા 51:6 યર્મિયા 51:7 યર્મિયા 51:8 યર્મિયા 51:9 યર્મિયા 51:10 યર્મિયા 51:11 યર્મિયા 51:12 યર્મિયા 51:13 યર્મિયા 51:14 યર્મિયા 51:15 યર્મિયા 51:16 યર્મિયા 51:17 યર્મિયા 51:18 યર્મિયા 51:19 યર્મિયા 51:20 યર્મિયા 51:21 યર્મિયા 51:22 યર્મિયા 51:23 યર્મિયા 51:24 યર્મિયા 51:25 યર્મિયા 51:26 યર્મિયા 51:27 યર્મિયા 51:28 યર્મિયા 51:29 યર્મિયા 51:30 યર્મિયા 51:31 યર્મિયા 51:32 યર્મિયા 51:33 યર્મિયા 51:34 યર્મિયા 51:35 યર્મિયા 51:36 યર્મિયા 51:37 યર્મિયા 51:38 યર્મિયા 51:39 યર્મિયા 51:40 યર્મિયા 51:41 યર્મિયા 51:42 યર્મિયા 51:43 યર્મિયા 51:44 યર્મિયા 51:45 યર્મિયા 51:46 યર્મિયા 51:47 યર્મિયા 51:48 યર્મિયા 51:49 યર્મિયા 51:50 યર્મિયા 51:51 યર્મિયા 51:52 યર્મિયા 51:53 યર્મિયા 51:54 યર્મિયા 51:55 યર્મિયા 51:56 યર્મિયા 51:57 યર્મિયા 51:58 યર્મિયા 51:59 યર્મિયા 51:60 યર્મિયા 51:61 યર્મિયા 51:62 યર્મિયા 51:63 યર્મિયા 51:64

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »