અયૂબ 11:3 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download અયૂબ 11:3 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

અયૂબ 11:3 GUJIRV 4K Wallpaper - શું તારી ફુલાશથી - 4K Wallpaper Bible Verse

અયૂબ 11:3 GUJIRV

શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય? જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Job 11:3 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

અયૂબ 11:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to અયૂબ 11:3 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

અયૂબ 17:2 GUJIRV Bible Verse Image
અયૂબ 17:2 (GUJIRV) »
નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.

અયૂબ 15:2 GUJIRV Bible Verse Image
અયૂબ 15:2 (GUJIRV) »
“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?

તિતસને 2:8 GUJIRV Bible Verse Image
તિતસને 2:8 (GUJIRV) »
અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.

2 થેસ્સલોનિકીઓને 3:14 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 3:14 (GUJIRV) »
જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.

યર્મિયા 15:17 GUJIRV Bible Verse Image
યર્મિયા 15:17 (GUJIRV) »
મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ. મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.

ગીતશાસ્ત્ર 35:16 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 35:16 (GUJIRV) »
કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.

ગીતશાસ્ત્ર 83:16 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 83:16 (GUJIRV) »
બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.

અયૂબ 12:4 GUJIRV Bible Verse Image
અયૂબ 12:4 (GUJIRV) »
મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.

અયૂબ 34:7 GUJIRV Bible Verse Image
અયૂબ 34:7 (GUJIRV) »
અયૂબના જેવો માણસ કોણ છે, કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે,

અયૂબ 24:25 GUJIRV Bible Verse Image
અયૂબ 24:25 (GUJIRV) »
જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર; તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?”

અયૂબ 13:9 GUJIRV Bible Verse Image
અયૂબ 13:9 (GUJIRV) »
તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?

અયૂબ 13:4 GUJIRV Bible Verse Image
અયૂબ 13:4 (GUJIRV) »
પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.

Available Bible Translations

American Standard Version
Job 11:3 (ASV) »
King James Version
Job 11:3 (KJV) »
GOD’S WORD® (GW)
Job 11:3 (GW) »
Berean Bible
Job 11:3 (BSB) »
World English Bible
Job 11:3 (WEB) »
Louis Segond 1910
Job 11:3 (LSG) »
Luther Bibel 1912
Hiob 11:3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 11:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 11:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 11:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 11:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 11:3 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
యోబు 11:3 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 11:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 11:3 (AVD) »
תנ ך עברי מודרני
איוב 11:3 (HEB) »
Bíblia Sagrada Português
Jó 11:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 11:3 (VIE) »
Reina Valera Antigua
Job 11:3 (RVA) »
La Sacra Bibbia
Giobbe 11:3 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 11:3 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 11:3 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 11:3 (ALB) »
Svenska Bibeln 1917
Job 11:3 (SV1917) »
Библия на русском
Иов 11:3 (RUSV) »
Українська Біблія
Йов 11:3 (UKR) »
Szent Biblia - Magyar
Jób 11:3 (KAR) »
Българска Библия
Йов 11:3 (BULG) »
聖書 日本語
ヨブ記 11:3 (JPN) »
Det Norsk Bibel
Job 11:3 (NORSK) »
Kitaabka Quduuska Ah
Ayuub 11:3 (SOM) »
De Heilige Schrift
Job 11:3 (NLD) »
Dansk Bibel 1871
Job 11:3 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »