લેવીય 19:32 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download લેવીય 19:32 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

લેવીય 19:32 GUJIRV 4K Wallpaper - તું પળિયાવાળા - 4K Wallpaper Bible Verse

લેવીય 19:32 GUJIRV

તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Leviticus 19:32 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

લેવીય 19:32 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to લેવીય 19:32 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નીતિવચનો 20:29 GUJIRV Bible Verse Image
નીતિવચનો 20:29 (GUJIRV) »
યુવાનોનું ગૌરવ તેઓનું બળ છે અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પાળિયાં છે.

1 તિમોથીને 5:1 GUJIRV Bible Verse Image
1 તિમોથીને 5:1 (GUJIRV) »
વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;

નીતિવચનો 16:31 GUJIRV Bible Verse Image
નીતિવચનો 16:31 (GUJIRV) »
સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.

યર્મિયાનો વિલાપ 5:12 GUJIRV Bible Verse Image
યર્મિયાનો વિલાપ 5:12 (GUJIRV) »
તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.

અયૂબ 32:6 GUJIRV Bible Verse Image
અયૂબ 32:6 (GUJIRV) »
બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, “હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”

અયૂબ 32:4 GUJIRV Bible Verse Image
અયૂબ 32:4 (GUJIRV) »
હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.

રોમનોને 13:7 GUJIRV Bible Verse Image
રોમનોને 13:7 (GUJIRV) »
પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

યશાયા 3:5 GUJIRV Bible Verse Image
યશાયા 3:5 (GUJIRV) »
લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.

લેવીય 19:14 GUJIRV Bible Verse Image
લેવીય 19:14 (GUJIRV) »
બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.

1 પિતરનો 2:17 GUJIRV Bible Verse Image
1 પિતરનો 2:17 (GUJIRV) »
તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.

1 રાજાઓ 2:19 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 2:19 (GUJIRV) »
બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.

Available Bible Translations

American Standard Version
Leviticus 19:32 (ASV) »
King James Version
Leviticus 19:32 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 19:32 (GW) »
World English Bible
Leviticus 19:32 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लैव्यव्यवस्था 19:32 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਹਬਾਰ 19:32 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লেবীয়া 19:32 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லேவியராகமம் 19:32 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लेवीय 19:32 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
లేవీకాండం 19:32 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಜಕಕಾಂಡ 19:32 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَللَّاوِيِّينَ 19:32 (AVD) »
תנ ך עברי מודרני
ויקרא 19:32 (HEB) »
Bíblia Sagrada Português
Levítico 19:32 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lê-vi 19:32 (VIE) »
Reina Valera Antigua
Levítico 19:32 (RVA) »
圣 经 简体中文和合本
利 未 记 19:32 (CUVS) »
聖 經 繁體中文和合本
利 未 記 19:32 (CUVT) »
Bibla e Shenjtë
Levitiku 19:32 (ALB) »
Svenska Bibeln 1917
3 Mosebok 19:32 (SV1917) »
Библия на русском
Левит 19:32 (RUSV) »
Українська Біблія
Левит 19:32 (UKR) »
Szent Biblia - Magyar
3 Mózes 19:32 (KAR) »
Българска Библия
Левит 19:32 (BULG) »
Kitaabka Quduuska Ah
Laawiyiintii 19:32 (SOM) »
De Heilige Schrift
Leviticus 19:32 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »