નાહૂમ 2:5 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download નાહૂમ 2:5 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

નાહૂમ 2:5 GUJIRV 4K Wallpaper - તે પોતાના - 4K Wallpaper Bible Verse

નાહૂમ 2:5 GUJIRV

તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Nahum 2:5 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

નાહૂમ 2:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to નાહૂમ 2:5 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યર્મિયા 46:12 GUJIRV Bible Verse Image
યર્મિયા 46:12 (GUJIRV) »
સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.”

યશાયા 21:5 GUJIRV Bible Verse Image
યશાયા 21:5 (GUJIRV) »
તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો.

યશાયા 5:27 GUJIRV Bible Verse Image
યશાયા 5:27 (GUJIRV) »
તેઓમાં કોઈ થાકેલો નથી, કોઈ ઠોકર ખાતો નથી; નથી કોઈ ઝોકાં ખાતો કે નથી કોઈ ઊંઘતો; કોઈનો કમરબંધ ઢીલો નથી, કે કોઈ પગરખાંની દોરી તૂટેલી નથી;

યર્મિયા 51:27 GUJIRV Bible Verse Image
યર્મિયા 51:27 (GUJIRV) »
પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

યર્મિયા 50:29 GUJIRV Bible Verse Image
યર્મિયા 50:29 (GUJIRV) »
“બાબિલની સામે તીરંદાજોને એટલે ધનુષ્યબાણ ચલાવનારા સર્વને બોલાવો. તેને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઈ નાસી જવા પામે નહિ, તેનાં કૃત્યો પ્રમાણે તેને બદલો આપો, તેણે બીજાની જે દશા કરી છે તે પ્રમાણે તેને કરો. કેમ કે, યહોવાહની આગળ ઇઝરાયલના પવિત્રની આગળ તે ઉદ્ધત થયો છે.

નાહૂમ 3:18 GUJIRV Bible Verse Image
નાહૂમ 3:18 (GUJIRV) »
હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.

નાહૂમ 3:3 GUJIRV Bible Verse Image
નાહૂમ 3:3 (GUJIRV) »
ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.

Available Bible Translations

American Standard Version
Nahum 2:5 (ASV) »
King James Version
Nahum 2:5 (KJV) »
GOD’S WORD® (GW)
Nahum 2:5 (GW) »
World English Bible
Nahum 2:5 (WEB) »
Louis Segond 1910
Nahum 2:5 (LSG) »
Luther Bibel 1912
Nahum 2:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नहूम 2:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਨਹੂਮ 2:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
নহূম 2:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நாகூம் 2:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नहूम 2:5 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
నహూము 2:5 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ನಹೂಮನು 2:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
نَاحُوم 2:5 (AVD) »
תנ ך עברי מודרני
נחום 2:5 (HEB) »
Bíblia Sagrada Português
Naum 2:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Na-hum 2:5 (VIE) »
Reina Valera Antigua
Nahúm 2:5 (RVA) »
La Sacra Bibbia
Nahum 2:5 (RIV) »
圣 经 简体中文和合本
那 鸿 书 2:5 (CUVS) »
聖 經 繁體中文和合本
那 鴻 書 2:5 (CUVT) »
Bibla e Shenjtë
Nahumi 2:5 (ALB) »
Svenska Bibeln 1917
Nahum 2:5 (SV1917) »
Библия на русском
Наум 2:5 (RUSV) »
Українська Біблія
Наум 2:5 (UKR) »
Szent Biblia - Magyar
Náhum 2:5 (KAR) »
Българска Библия
Наум 2:5 (BULG) »
Det Norsk Bibel
Nahum 2:5 (NORSK) »
Kitaabka Quduuska Ah
Naxuum 2:5 (SOM) »
De Heilige Schrift
Nahum 2:5 (NLD) »
Dansk Bibel 1871
Nahum 2:5 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »