યર્મિયા 45 GUJIRV
યર્મિયા Chapter 45 GUJIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,
Square Portrait Landscape 4K UHD
હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;
Square Portrait Landscape 4K UHD
તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”
Square Portrait Landscape 4K UHD
તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.
Square Portrait Landscape 4K UHD
“તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”
Available Bible Translations
Jeremiah 45 (ASV) »
Jeremiah 45 (KJV) »
Jeremiah 45 (GW) »
Jeremiah 45 (BSB) »
Jeremiah 45 (WEB) »
Jérémie 45 (LSG) »
Jeremia 45 (LUTH1912) »
यिर्मयाह 45 (HINIRV) »
ਯਿਰਮਿਯਾਹ 45 (PANIRV) »
যিৰিমিয়া 45 (BENIRV) »
எரேமியா 45 (TAMIRV) »
यिर्मया 45 (MARIRV) »
యిర్మీయా 45 (TELIRV) »
ಯೆರೆಮೀಯನು 45 (KANIRV) »
إِرْمِيَا 45 (AVD) »
ירמיה 45 (HEB) »
Jeremias 45 (BSL) »
Giê-rê-mi-a 45 (VIE) »
Jeremías 45 (RVA) »
Geremia 45 (RIV) »
耶 利 米 书 45 (CUVS) »
耶 利 米 書 45 (CUVT) »
Jeremia 45 (ALB) »
Jeremia 45 (SV1917) »
Иеремия 45 (RUSV) »
Єремія 45 (UKR) »
Jeremiás 45 (KAR) »
Еремия 45 (BULG) »
エレミヤ書 45 (JPN) »
Jeremia 45 (NORSK) »
Yeremia 45 (SWHULB) »
Jeremiasza 45 (POLUBG) »
Yeremyaah 45 (SOM) »
Jeremia 45 (NLD) »
Jeremias 45 (DA1871) »