યહોશુઆ Chapter 16 GUJIRV Bible Verse Images

યહોશુઆ 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share યહોશુઆ 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


યહોશુઆ 16:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.

યહોશુઆ 16:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.

યહોશુઆ 16:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.

યહોશુઆ 16:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.

યહોશુઆ 16:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી

યહોશુઆ 16:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.

યહોશુઆ 16:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

યહોશુઆ 16:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.

યહોશુઆ 16:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.

યહોશુઆ 16:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

Available Bible Translations

American Standard Version
Joshua 16 (ASV) »
King James Version
Joshua 16 (KJV) »
GOD’S WORD® (GW)
Joshua 16 (GW) »
World English Bible
Joshua 16 (WEB) »
Louis Segond 1910
Josué 16 (LSG) »
Luther Bibel 1912
Josua 16 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहोशू 16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸ਼ਵਾ 16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহোচূৱা 16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோசுவா 16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहोशवा 16 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
యెహోషువ 16 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೋಶುವನು 16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
يَشُوع 16 (AVD) »
תנ ך עברי מודרני
יהושע 16 (HEB) »
Bíblia Sagrada Português
Joshua 16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giô-sua 16 (VIE) »
Reina Valera Antigua
Josué 16 (RVA) »
La Sacra Bibbia
Giosué 16 (RIV) »
圣 经 简体中文和合本
约 书 亚 记 16 (CUVS) »
聖 經 繁體中文和合本
約 書 亞 記 16 (CUVT) »
Bibla e Shenjtë
Jozueu 16 (ALB) »
Svenska Bibeln 1917
Josua 16 (SV1917) »
Библия на русском
Иисус Навин 16 (RUSV) »
Українська Біблія
Ісус Навин 16 (UKR) »
Szent Biblia - Magyar
Józsué 16 (KAR) »
Българска Библия
Исус Навиев 16 (BULG) »
Det Norsk Bibel
Josvas 16 (NORSK) »
Biblia Takatifu
Yoshua 16 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Yashuuca 16 (SOM) »
De Heilige Schrift
Jozua 16 (NLD) »
Dansk Bibel 1871
Josua 16 (DA1871) »

યહોશુઆ (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List