1 કરિંથીઓને 13:12 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 કરિંથીઓને 13:12 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture

1 કરિંથીઓને 13:12 GUJIRV

કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 કરિંથીઓને 13:12 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 કરિંથીઓને 13:12 GUJIRV - કેમ કે હમણાં આપણે - Bible Verse Picture
View New Tab

1 કરિંથીઓને 13:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 કરિંથીઓને 13:12 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 યોહાનનો 3:2 GUJIRV Bible Verse Image
1 યોહાનનો 3:2 (GUJIRV) »
પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.

2 કરિંથીઓને 3:18 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 3:18 (GUJIRV) »
પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.

1 કરિંથીઓને 13:9 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 13:9 (GUJIRV) »
કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ;

યાકૂબનો 1:23 GUJIRV Bible Verse Image
યાકૂબનો 1:23 (GUJIRV) »
કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.

ફિલિપ્પીઓને 3:12 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 3:12 (GUJIRV) »
હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.

2 કરિંથીઓને 5:7 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 5:7 (GUJIRV) »
કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.

માથ્થી 5:8 GUJIRV Bible Verse Image
માથ્થી 5:8 (GUJIRV) »
મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

1 કરિંથીઓને 8:3 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 8:3 (GUJIRV) »
પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.

પ્રકટીકરણ 22:4 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 22:4 (GUJIRV) »
તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.

રોમનોને 8:18 GUJIRV Bible Verse Image
રોમનોને 8:18 (GUJIRV) »
કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.

ગણના 12:8 GUJIRV Bible Verse Image
ગણના 12:8 (GUJIRV) »
હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?”

યોહાન 10:15 GUJIRV Bible Verse Image
યોહાન 10:15 (GUJIRV) »
જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 13:12 (ASV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 13:12 (GW) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 13:12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 13:12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 13:12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 13:12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 13:12 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 కొరింథీయులకు 13:12 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 13:12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 13:12 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 13:12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 13:12 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 13:12 (RVA) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 13:12 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 13:12 (CUVT) »
Библия на русском
1 Коринфянам 13:12 (RUSV) »
Українська Біблія
1 коринтян 13:12 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 13:12 (KAR) »
Българска Библия
1 Коринтяни 13:12 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 13:12 (SOM) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »