1 કરિંથીઓને 4:15 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 કરિંથીઓને 4:15 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture

1 કરિંથીઓને 4:15 GUJIRV

જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 કરિંથીઓને 4:15 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 કરિંથીઓને 4:15 GUJIRV - જોકે તમને - Bible Verse Picture
View New Tab

1 કરિંથીઓને 4:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 કરિંથીઓને 4:15 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 કરિંથીઓને 3:10 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 3:10 (GUJIRV) »
ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું.

ગલાતીઓને 4:19 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 4:19 (GUJIRV) »
હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,

1 કરિંથીઓને 9:23 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 9:23 (GUJIRV) »
હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.

યાકૂબનો 1:18 GUJIRV Bible Verse Image
યાકૂબનો 1:18 (GUJIRV) »
તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

ફિલિપ્પીઓને 1:19 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:19 (GUJIRV) »
કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ઈસુ ખ્રિસ્તનાં આત્માની સહાયથી, એ મારા ઉદ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.

ફિલિપ્પીઓને 1:10 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:10 (GUJIRV) »
જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;

તિતસને 1:4 GUJIRV Bible Verse Image
તિતસને 1:4 (GUJIRV) »
ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.

2 તિમોથીને 4:3 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 4:3 (GUJIRV) »
હું તને આ બાબતો કહું છું, કેમ કે એવો સમય આવશે કે જયારે આપણામાનાં લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, જેઓ તેમને એવું શીખવે કે તેવોને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકો ને તેઓ શોધશે. આ રીતે, તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય.

2 કરિંથીઓને 3:1 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 3:1 (GUJIRV) »
શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?

પ્રેરિતોનાં ક્રત્યો 18:4 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 18:4 (GUJIRV) »
દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને (વચનમાંથી) સમજાવતો હતો.

1 કરિંથીઓને 9:12 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 9:12 (GUJIRV) »
જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ.

1 કરિંથીઓને 3:6 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 3:6 (GUJIRV) »
મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 4:15 (ASV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 4:15 (GW) »
World English Bible
1 Corinthians 4:15 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 4:15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 4:15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 4:15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 4:15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 4:15 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 కొరింథీయులకు 4:15 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 4:15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 4:15 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 4:15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 4:15 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 4:15 (RVA) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 4:15 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 4:15 (CUVT) »
Библия на русском
1 Коринфянам 4:15 (RUSV) »
Українська Біблія
1 коринтян 4:15 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 4:15 (KAR) »
Българска Библия
1 Коринтяни 4:15 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 4:15 (SOM) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »