1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture

1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV

કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV - કેમ કે કેવળ - Bible Verse Picture
View New Tab

1 થેસ્સલોનિકીઓને 1:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 થેસ્સલોનિકીઓને 1:8 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

રોમનોને 1:8 GUJIRV Bible Verse Image
રોમનોને 1:8 (GUJIRV) »
પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.

2 થેસ્સલોનિકીઓને 1:4 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 1:4 (GUJIRV) »
માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.

2 થેસ્સલોનિકીઓને 3:1 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 3:1 (GUJIRV) »
છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;

પ્રકટીકરણ 22:17 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 22:17 (GUJIRV) »
આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

પ્રકટીકરણ 14:6 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 14:6 (GUJIRV) »
પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી;

3 યોહાનનો 1:12 GUJIRV Bible Verse Image
3 યોહાનનો 1:12 (GUJIRV) »
દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.

રોમનોને 10:14 GUJIRV Bible Verse Image
રોમનોને 10:14 (GUJIRV) »
પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?

2 કરિંથીઓને 3:4 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 3:4 (GUJIRV) »
એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.

નિર્ગમન 18:9 GUJIRV Bible Verse Image
નિર્ગમન 18:9 (GUJIRV) »
યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.

રોમનોને 16:19 GUJIRV Bible Verse Image
રોમનોને 16:19 (GUJIRV) »
પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ.

યશાયા 52:7 GUJIRV Bible Verse Image
યશાયા 52:7 (GUJIRV) »
સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!”

યશાયા 66:19 GUJIRV Bible Verse Image
યશાયા 66:19 (GUJIRV) »
હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”

Available Bible Translations

American Standard Version
1 Thessalonians 1:8 (ASV) »
GOD’S WORD® (GW)
1 Thessalonians 1:8 (GW) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 थिस्सलुनीकियों 1:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਥੱਸਲੁਨੀਕੀਆਂ 1:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 থিচলনীকীয়া 1:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 தெசலோனிக்கேயர் 1:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 थेस्सलनीकाकरांस 1:8 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 తెస్సలోనిక పత్రిక 1:8 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ 1:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ تسالونيكي 1:8 (AVD) »
Bíblia Sagrada Português
1 Tessalonicenses 1:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Thê-sa-lô-ni-ca 1:8 (VIE) »
Reina Valera Antigua
1 Tesalonicenses 1:8 (RVA) »
圣 经 简体中文和合本
帖 撒 罗 尼 迦 前 书 1:8 (CUVS) »
聖 經 繁體中文和合本
帖 撒 羅 尼 迦 前 書 1:8 (CUVT) »
Библия на русском
1 Фессалоникийцам 1:8 (RUSV) »
Українська Біблія
1 солунян 1:8 (UKR) »
Szent Biblia - Magyar
1 Thesszalonika 1:8 (KAR) »
Българска Библия
1 Солунци 1:8 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Tesaloniika 1:8 (SOM) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »