2 કાળવૃતાંત 21:15 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 2 કાળવૃતાંત 21:15 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture

2 કાળવૃતાંત 21:15 GUJIRV

તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 કાળવૃતાંત 21:15 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab
Picture 03 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab
Picture 04 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab
Picture 05 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab
Picture 06 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab
Picture 07 - 2 કાળવૃતાંત 21:15 GUJIRV - તને પોતાને - Bible Verse Picture
View New Tab

2 કાળવૃતાંત 21:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 કાળવૃતાંત 21:15 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 કાળવૃતાંત 21:18 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 21:18 (GUJIRV) »
આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો.

ગણના 5:27 GUJIRV Bible Verse Image
ગણના 5:27 (GUJIRV) »
અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો, અને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેનાં પેટમાં પ્રવેશી કડવું થશે અને તેનું પેટ સૂજી જશે. અને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્ત્રી પોતાનાં લોકમાં શાપિત થશે.

ગીતશાસ્ત્ર 109:18 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 109:18 (GUJIRV) »
તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.

પુનર્નિયમ 28:27 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:27 (GUJIRV) »
મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.

પુનર્નિયમ 28:61 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:61 (GUJIRV) »
તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે.

પુનર્નિયમ 28:67 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:67 (GUJIRV) »
તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય.

પુનર્નિયમ 28:37 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:37 (GUJIRV) »
જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.

પુનર્નિયમ 28:59 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:59 (GUJIRV) »
તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 1:18 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 1:18 (GUJIRV) »
હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 12:23 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 12:23 (GUJIRV) »
તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 21:15 (ASV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 21:15 (GW) »
World English Bible
2 Chronicles 21:15 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 21:15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 21:15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 21:15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 21:15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 21:15 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
2 దినవృత్తాంతాలు 21:15 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 21:15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 21:15 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 21:15 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 21:15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 21:15 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 21:15 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 21:15 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 21:15 (CUVT) »
Библия на русском
2 Паралипоменон 21:15 (RUSV) »
Українська Біблія
2 хроніки 21:15 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 21:15 (KAR) »
Българска Библия
2 Летописи 21:15 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 21:15 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »