2 કાળવૃતાંત 33:12 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 2 કાળવૃતાંત 33:12 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture

2 કાળવૃતાંત 33:12 GUJIRV

મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 કાળવૃતાંત 33:12 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab
Picture 03 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab
Picture 04 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab
Picture 05 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab
Picture 06 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab
Picture 07 - 2 કાળવૃતાંત 33:12 GUJIRV - મનાશ્શા જયારે - Bible Verse Picture
View New Tab

2 કાળવૃતાંત 33:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 કાળવૃતાંત 33:12 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 કાળવૃતાંત 32:26 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 32:26 (GUJIRV) »
આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.

ગીતશાસ્ત્ર 50:15 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 50:15 (GUJIRV) »
સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

2 કાળવૃતાંત 33:18 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 33:18 (GUJIRV) »
મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે.

યાકૂબનો 4:10 GUJIRV Bible Verse Image
યાકૂબનો 4:10 (GUJIRV) »
પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.

પ્રેરિતોનાં ક્રત્યો 9:11 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 9:11 (GUJIRV) »
પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;

લૂક 15:16 GUJIRV Bible Verse Image
લૂક 15:16 (GUJIRV) »
ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.

લૂક 18:14 GUJIRV Bible Verse Image
લૂક 18:14 (GUJIRV) »
હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

મીખાહ 6:9 GUJIRV Bible Verse Image
મીખાહ 6:9 (GUJIRV) »
યહોવાહ નગરને બોલાવે છે; જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે: “સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ.

હોશિયા 5:15 GUJIRV Bible Verse Image
હોશિયા 5:15 (GUJIRV) »
તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”

યર્મિયા 31:18 GUJIRV Bible Verse Image
યર્મિયા 31:18 (GUJIRV) »
“નિશ્ચે મેં એફ્રાઇમને પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો છે; ‘તમે મને સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજા થઈ છે. મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કેમ કે ફક્ત તમે જ મારા યહોવાહ ઈશ્વર છો.

નિર્ગમન 10:3 GUJIRV Bible Verse Image
નિર્ગમન 10:3 (GUJIRV) »
મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના યહોવાહ કહે છે; ‘તું કયાં સુધી મારી આજ્ઞા ઉથાપ્યા કરીશ? મારા લોકોને મારું ભજન કરવા જવા દે.’

2 કાળવૃતાંત 28:22 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 28:22 (GUJIRV) »
અતિ સંકટના આ સમયે રાજા આહાઝ યહોવાહનો વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 33:12 (ASV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 33:12 (GW) »
World English Bible
2 Chronicles 33:12 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 33:12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 33:12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 33:12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 33:12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 33:12 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
2 దినవృత్తాంతాలు 33:12 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 33:12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 33:12 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 33:12 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 33:12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 33:12 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 33:12 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 33:12 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 33:12 (CUVT) »
Библия на русском
2 Паралипоменон 33:12 (RUSV) »
Українська Біблія
2 хроніки 33:12 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 33:12 (KAR) »
Българска Библия
2 Летописи 33:12 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 33:12 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »