પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture

પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV

ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab
Picture 03 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab
Picture 04 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab
Picture 05 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab
Picture 06 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab
Picture 07 - પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV - ત્યાર પછી ઘણા દિવસ - Bible Verse Picture
View New Tab

પ્રેરિતોનાં ક્રત્યો 18:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રેરિતોનાં ક્રત્યો 18:18 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પ્રેરિતોનાં ક્રત્યો 21:24 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 21:24 (GUJIRV) »
તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.

ગણના 6:18 GUJIRV Bible Verse Image
ગણના 6:18 (GUJIRV) »
અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

રોમનોને 16:1 GUJIRV Bible Verse Image
રોમનોને 16:1 (GUJIRV) »
વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 18:2 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 18:2 (GUJIRV) »
પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;

ગણના 6:5 GUJIRV Bible Verse Image
ગણના 6:5 (GUJIRV) »
વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.

ગણના 6:2 GUJIRV Bible Verse Image
ગણના 6:2 (GUJIRV) »
“ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાઝીરવ્રત લે

1 કરિંથીઓને 9:20 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 9:20 (GUJIRV) »
યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું; નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું.

પ્રેરિતોનાં ક્રત્યો 15:23 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 15:23 (GUJIRV) »
તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:41 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 15:41 (GUJIRV) »
સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:3 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 21:3 (GUJIRV) »
પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:26 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 18:26 (GUJIRV) »
તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

ગલાતીઓને 1:21 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 1:21 (GUJIRV) »
પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.

Available Bible Translations

American Standard Version
Acts 18:18 (ASV) »
King James Version
Acts 18:18 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 18:18 (GW) »
World English Bible
Acts 18:18 (WEB) »
Louis Segond 1910
Actes 18:18 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 18:18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 18:18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 18:18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 18:18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 18:18 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 18:18 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 18:18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 18:18 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 18:18 (HEB) »
Bíblia Sagrada Português
Atos 18:18 (BSL) »
Reina Valera Antigua
Hechos 18:18 (RVA) »
La Sacra Bibbia
Atti 18:18 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 18:18 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 18:18 (CUVT) »
Библия на русском
Деяния 18:18 (RUSV) »
Українська Біблія
Дії 18:18 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 18:18 (KAR) »
Българска Библия
Деяния 18:18 (BULG) »
De Heilige Schrift
Handelingen 18:18 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો 18 (GUJIRV) Verse Selection

પ્રેરિતોનાં ક્રત્યો 18:1 પ્રેરિતોનાં ક્રત્યો 18:2 પ્રેરિતોનાં ક્રત્યો 18:3 પ્રેરિતોનાં ક્રત્યો 18:4 પ્રેરિતોનાં ક્રત્યો 18:5 પ્રેરિતોનાં ક્રત્યો 18:6 પ્રેરિતોનાં ક્રત્યો 18:7 પ્રેરિતોનાં ક્રત્યો 18:8 પ્રેરિતોનાં ક્રત્યો 18:9 પ્રેરિતોનાં ક્રત્યો 18:10 પ્રેરિતોનાં ક્રત્યો 18:11 પ્રેરિતોનાં ક્રત્યો 18:12 પ્રેરિતોનાં ક્રત્યો 18:13 પ્રેરિતોનાં ક્રત્યો 18:14 પ્રેરિતોનાં ક્રત્યો 18:15 પ્રેરિતોનાં ક્રત્યો 18:16 પ્રેરિતોનાં ક્રત્યો 18:17 પ્રેરિતોનાં ક્રત્યો 18:18 પ્રેરિતોનાં ક્રત્યો 18:19 પ્રેરિતોનાં ક્રત્યો 18:20 પ્રેરિતોનાં ક્રત્યો 18:21 પ્રેરિતોનાં ક્રત્યો 18:22 પ્રેરિતોનાં ક્રત્યો 18:23 પ્રેરિતોનાં ક્રત્યો 18:24 પ્રેરિતોનાં ક્રત્યો 18:25 પ્રેરિતોનાં ક્રત્યો 18:26 પ્રેરિતોનાં ક્રત્યો 18:27 પ્રેરિતોનાં ક્રત્યો 18:28

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »