પુનર્નિયમ 28:21 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download પુનર્નિયમ 28:21 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture

પુનર્નિયમ 28:21 GUJIRV

જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પુનર્નિયમ 28:21 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab
Picture 03 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab
Picture 04 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab
Picture 05 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab
Picture 06 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab
Picture 07 - પુનર્નિયમ 28:21 GUJIRV - જે દેશનું વતન - Bible Verse Picture
View New Tab

પુનર્નિયમ 28:21 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પુનર્નિયમ 28:21 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લેવીય 26:25 GUJIRV Bible Verse Image
લેવીય 26:25 (GUJIRV) »
મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે તમારા નગરોમાં એકઠાં થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ; અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો.

યર્મિયા 24:10 GUJIRV Bible Verse Image
યર્મિયા 24:10 (GUJIRV) »
જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નાશ થાય ત્યાં સુધી હું તેઓના પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ.

યર્મિયા 15:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 15:2 (GUJIRV) »
અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ; જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’”

ગણના 14:12 GUJIRV Bible Verse Image
ગણના 14:12 (GUJIRV) »
હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.”

નિર્ગમન 5:3 GUJIRV Bible Verse Image
નિર્ગમન 5:3 (GUJIRV) »
ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તલવારરૂપી આફત આવી પડશે.”

યર્મિયા 21:6 GUJIRV Bible Verse Image
યર્મિયા 21:6 (GUJIRV) »
આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે.

યર્મિયા 16:4 GUJIRV Bible Verse Image
યર્મિયા 16:4 (GUJIRV) »
“તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.”

2 શમુએલ 24:15 GUJIRV Bible Verse Image
2 શમુએલ 24:15 (GUJIRV) »
તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.

ગણના 25:9 GUJIRV Bible Verse Image
ગણના 25:9 (GUJIRV) »
જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.

ગણના 16:46 GUJIRV Bible Verse Image
ગણના 16:46 (GUJIRV) »
મૂસાએ હારુનને કહ્યું, “ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.”

માથ્થી 26:7 GUJIRV Bible Verse Image
માથ્થી 26:7 (GUJIRV) »
તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.

Available Bible Translations

American Standard Version
Deuteronomy 28:21 (ASV) »
King James Version
Deuteronomy 28:21 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 28:21 (GW) »
World English Bible
Deuteronomy 28:21 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 28:21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 28:21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 28:21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 28:21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 28:21 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
ద్వితీయోపదేశ కాండము 28:21 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 28:21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 28:21 (AVD) »
תנ ך עברי מודרני
דברים 28:21 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 28:21 (BSL) »
Reina Valera Antigua
Deuteronomio 28:21 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 28:21 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 28:21 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 28:21 (SV1917) »
Библия на русском
Второзаконие 28:21 (RUSV) »
Українська Біблія
Повторення Закону 28:21 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 28:21 (KAR) »
Българска Библия
Второзаконие 28:21 (BULG) »

પુનર્નિયમ 28 (GUJIRV) Verse Selection

પુનર્નિયમ 28:1 પુનર્નિયમ 28:2 પુનર્નિયમ 28:3 પુનર્નિયમ 28:4 પુનર્નિયમ 28:5 પુનર્નિયમ 28:6 પુનર્નિયમ 28:7 પુનર્નિયમ 28:8 પુનર્નિયમ 28:9 પુનર્નિયમ 28:10 પુનર્નિયમ 28:11 પુનર્નિયમ 28:12 પુનર્નિયમ 28:13 પુનર્નિયમ 28:14 પુનર્નિયમ 28:15 પુનર્નિયમ 28:16 પુનર્નિયમ 28:17 પુનર્નિયમ 28:18 પુનર્નિયમ 28:19 પુનર્નિયમ 28:20 પુનર્નિયમ 28:21 પુનર્નિયમ 28:22 પુનર્નિયમ 28:23 પુનર્નિયમ 28:24 પુનર્નિયમ 28:25 પુનર્નિયમ 28:26 પુનર્નિયમ 28:27 પુનર્નિયમ 28:28 પુનર્નિયમ 28:29 પુનર્નિયમ 28:30 પુનર્નિયમ 28:31 પુનર્નિયમ 28:32 પુનર્નિયમ 28:33 પુનર્નિયમ 28:34 પુનર્નિયમ 28:35 પુનર્નિયમ 28:36 પુનર્નિયમ 28:37 પુનર્નિયમ 28:38 પુનર્નિયમ 28:39 પુનર્નિયમ 28:40 પુનર્નિયમ 28:41 પુનર્નિયમ 28:42 પુનર્નિયમ 28:43 પુનર્નિયમ 28:44 પુનર્નિયમ 28:45 પુનર્નિયમ 28:46 પુનર્નિયમ 28:47 પુનર્નિયમ 28:48 પુનર્નિયમ 28:49 પુનર્નિયમ 28:50 પુનર્નિયમ 28:51 પુનર્નિયમ 28:52 પુનર્નિયમ 28:53 પુનર્નિયમ 28:54 પુનર્નિયમ 28:55 પુનર્નિયમ 28:56 પુનર્નિયમ 28:57 પુનર્નિયમ 28:58 પુનર્નિયમ 28:59 પુનર્નિયમ 28:60 પુનર્નિયમ 28:61 પુનર્નિયમ 28:62 પુનર્નિયમ 28:63 પુનર્નિયમ 28:64 પુનર્નિયમ 28:65 પુનર્નિયમ 28:66 પુનર્નિયમ 28:67 પુનર્નિયમ 28:68

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »