ઉત્પત્તિ 41:40 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ઉત્પત્તિ 41:40 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture

ઉત્પત્તિ 41:40 GUJIRV

તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઉત્પત્તિ 41:40 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab
Picture 03 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab
Picture 04 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab
Picture 05 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab
Picture 06 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab
Picture 07 - ઉત્પત્તિ 41:40 GUJIRV - તું મારા રાજ્યનો - Bible Verse Picture
View New Tab

ઉત્પત્તિ 41:40 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઉત્પત્તિ 41:40 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નીતિવચનો 22:29 GUJIRV Bible Verse Image
નીતિવચનો 22:29 (GUJIRV) »
પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 7:10 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 7:10 (GUJIRV) »
તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.

દાનિયેલ 6:3 GUJIRV Bible Verse Image
દાનિયેલ 6:3 (GUJIRV) »
દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો કેમ કે તેનામાં અદ્ભૂત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો.

દાનિયેલ 5:29 GUJIRV Bible Verse Image
દાનિયેલ 5:29 (GUJIRV) »
ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો.

ગીતશાસ્ત્ર 105:21 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 105:21 (GUJIRV) »
તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.

ગીતશાસ્ત્ર 2:12 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 2:12 (GUJIRV) »
તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.

1 શમુએલ 10:1 GUJIRV Bible Verse Image
1 શમુએલ 10:1 (GUJIRV) »
પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?

દાનિયેલ 2:46 GUJIRV Bible Verse Image
દાનિયેલ 2:46 (GUJIRV) »
નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો.

ઉત્પત્તિ 45:8 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 45:8 (GUJIRV) »
તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.

ઉત્પત્તિ 39:4 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 39:4 (GUJIRV) »
તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.

અયૂબ 31:27 GUJIRV Bible Verse Image
અયૂબ 31:27 (GUJIRV) »
અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય,

ઉત્પત્તિ 45:26 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 45:26 (GUJIRV) »
તેઓએ તેને કહ્યું, “યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે.” તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.

Available Bible Translations

American Standard Version
Genesis 41:40 (ASV) »
King James Version
Genesis 41:40 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 41:40 (GW) »
World English Bible
Genesis 41:40 (WEB) »
Louis Segond 1910
Genèse 41:40 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 41:40 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 41:40 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 41:40 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 41:40 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 41:40 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
ఆదికాండం 41:40 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 41:40 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 41:40 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 41:40 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 41:40 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 41:40 (VIE) »
Reina Valera Antigua
Génesis 41:40 (RVA) »
La Sacra Bibbia
Genesi 41:40 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 41:40 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 41:40 (CUVT) »
Svenska Bibeln 1917
1 Mosebok 41:40 (SV1917) »
Библия на русском
Бытие 41:40 (RUSV) »
Українська Біблія
Буття 41:40 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 41:40 (KAR) »
Българска Библия
Битие 41:40 (BULG) »
Kitaabka Quduuska Ah
Bilowgii 41:40 (SOM) »
De Heilige Schrift
Genesis 41:40 (NLD) »

ઉત્પત્તિ 41 (GUJIRV) Verse Selection

ઉત્પત્તિ 41:1 ઉત્પત્તિ 41:2 ઉત્પત્તિ 41:3 ઉત્પત્તિ 41:4 ઉત્પત્તિ 41:5 ઉત્પત્તિ 41:6 ઉત્પત્તિ 41:7 ઉત્પત્તિ 41:8 ઉત્પત્તિ 41:9 ઉત્પત્તિ 41:10 ઉત્પત્તિ 41:11 ઉત્પત્તિ 41:12 ઉત્પત્તિ 41:13 ઉત્પત્તિ 41:14 ઉત્પત્તિ 41:15 ઉત્પત્તિ 41:16 ઉત્પત્તિ 41:17 ઉત્પત્તિ 41:18 ઉત્પત્તિ 41:19 ઉત્પત્તિ 41:20 ઉત્પત્તિ 41:21 ઉત્પત્તિ 41:22 ઉત્પત્તિ 41:23 ઉત્પત્તિ 41:24 ઉત્પત્તિ 41:25 ઉત્પત્તિ 41:26 ઉત્પત્તિ 41:27 ઉત્પત્તિ 41:28 ઉત્પત્તિ 41:29 ઉત્પત્તિ 41:30 ઉત્પત્તિ 41:31 ઉત્પત્તિ 41:32 ઉત્પત્તિ 41:33 ઉત્પત્તિ 41:34 ઉત્પત્તિ 41:35 ઉત્પત્તિ 41:36 ઉત્પત્તિ 41:37 ઉત્પત્તિ 41:38 ઉત્પત્તિ 41:39 ઉત્પત્તિ 41:40 ઉત્પત્તિ 41:41 ઉત્પત્તિ 41:42 ઉત્પત્તિ 41:43 ઉત્પત્તિ 41:44 ઉત્પત્તિ 41:45 ઉત્પત્તિ 41:46 ઉત્પત્તિ 41:47 ઉત્પત્તિ 41:48 ઉત્પત્તિ 41:49 ઉત્પત્તિ 41:50 ઉત્પત્તિ 41:51 ઉત્પત્તિ 41:52 ઉત્પત્તિ 41:53 ઉત્પત્તિ 41:54 ઉત્પત્તિ 41:55 ઉત્પત્તિ 41:56 ઉત્પત્તિ 41:57

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »