હિબ્રૂઓને 13:3 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download હિબ્રૂઓને 13:3 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture

હિબ્રૂઓને 13:3 GUJIRV

બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હિબ્રૂઓને 13:3 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab
Picture 03 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab
Picture 04 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab
Picture 05 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab
Picture 06 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab
Picture 07 - હિબ્રૂઓને 13:3 GUJIRV - બંદીવાનોની સાથે - Bible Verse Picture
View New Tab

હિબ્રૂઓને 13:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હિબ્રૂઓને 13:3 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

માથ્થી 25:36 GUJIRV Bible Verse Image
માથ્થી 25:36 (GUJIRV) »
હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”

હિબ્રૂઓને 10:34 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 10:34 (GUJIRV) »
કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.

1 કરિંથીઓને 12:26 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 12:26 (GUJIRV) »
અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.

રોમનોને 12:15 GUJIRV Bible Verse Image
રોમનોને 12:15 (GUJIRV) »
આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

ક્લોસ્સીઓને 4:18 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 4:18 (GUJIRV) »
હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.

માથ્થી 25:43 GUJIRV Bible Verse Image
માથ્થી 25:43 (GUJIRV) »
હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’”

ગલાતીઓને 6:1 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 6:1 (GUJIRV) »
ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.

ફિલિપ્પીઓને 4:14 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 4:14 (GUJIRV) »
તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.

1 પિતરનો 3:8 GUJIRV Bible Verse Image
1 પિતરનો 3:8 (GUJIRV) »
આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.

પ્રેરિતોનાં ક્રત્યો 16:29 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 16:29 (GUJIRV) »
ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 24:23 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 24:23 (GUJIRV) »
તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.

યર્મિયા 38:7 GUJIRV Bible Verse Image
યર્મિયા 38:7 (GUJIRV) »
હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.

Available Bible Translations

American Standard Version
Hebrews 13:3 (ASV) »
King James Version
Hebrews 13:3 (KJV) »
GOD’S WORD® (GW)
Hebrews 13:3 (GW) »
World English Bible
Hebrews 13:3 (WEB) »
Louis Segond 1910
Hébreux 13:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इब्रानियों 13:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਇਬਰਾਨੀ 13:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিব্রুদের 13:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபிரெயர் 13:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इब्री लोकांस 13:3 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
హెబ్రీ పత్రిక 13:3 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಇಬ್ರಿಯರಿಗೆ 13:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عِبرانِيّين 13:3 (AVD) »
תנ ך עברי מודרני
האגרת אל העברים 13:3 (HEB) »
Bíblia Sagrada Português
Hebreus 13:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Hê-bơ-rơ 13:3 (VIE) »
Reina Valera Antigua
Hebreos 13:3 (RVA) »
La Sacra Bibbia
Ebrei 13:3 (RIV) »
圣 经 简体中文和合本
希 伯 来 书 13:3 (CUVS) »
聖 經 繁體中文和合本
希 伯 來 書 13:3 (CUVT) »
Bibla e Shenjtë
Hebrenjve 13:3 (ALB) »
Библия на русском
Евреям 13:3 (RUSV) »
Українська Біблія
євреїв 13:3 (UKR) »
Szent Biblia - Magyar
Zsidók 13:3 (KAR) »
Българска Библия
Евреи 13:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Cibraaniyada 13:3 (SOM) »
De Heilige Schrift
Hebreeën 13:3 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »