હિબ્રૂઓને 4:14 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download હિબ્રૂઓને 4:14 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture

હિબ્રૂઓને 4:14 GUJIRV

તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હિબ્રૂઓને 4:14 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab
Picture 03 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab
Picture 04 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab
Picture 05 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab
Picture 06 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab
Picture 07 - હિબ્રૂઓને 4:14 GUJIRV - તો ઈશ્વરના પુત્ર - Bible Verse Picture
View New Tab

હિબ્રૂઓને 4:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હિબ્રૂઓને 4:14 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

હિબ્રૂઓને 9:24 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 9:24 (GUJIRV) »
કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

હિબ્રૂઓને 6:20 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 6:20 (GUJIRV) »
ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.

હિબ્રૂઓને 12:2 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 12:2 (GUJIRV) »
આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

હિબ્રૂઓને 9:12 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 9:12 (GUJIRV) »
બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

એફેસીઓને 4:10 GUJIRV Bible Verse Image
એફેસીઓને 4:10 (GUJIRV) »
જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

હિબ્રૂઓને 2:17 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 2:17 (GUJIRV) »
એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

હિબ્રૂઓને 1:2 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 1:2 (GUJIRV) »
તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે.

હિબ્રૂઓને 10:23 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 10:23 (GUJIRV) »
આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.

હિબ્રૂઓને 7:25 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 7:25 (GUJIRV) »
માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.

હિબ્રૂઓને 8:1 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 8:1 (GUJIRV) »
હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

હિબ્રૂઓને 3:14 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 3:14 (GUJIRV) »
કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.

હિબ્રૂઓને 10:12 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 10:12 (GUJIRV) »
પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.

Available Bible Translations

American Standard Version
Hebrews 4:14 (ASV) »
King James Version
Hebrews 4:14 (KJV) »
GOD’S WORD® (GW)
Hebrews 4:14 (GW) »
World English Bible
Hebrews 4:14 (WEB) »
Louis Segond 1910
Hébreux 4:14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इब्रानियों 4:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਇਬਰਾਨੀ 4:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিব্রুদের 4:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபிரெயர் 4:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इब्री लोकांस 4:14 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
హెబ్రీ పత్రిక 4:14 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಇಬ್ರಿಯರಿಗೆ 4:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عِبرانِيّين 4:14 (AVD) »
תנ ך עברי מודרני
האגרת אל העברים 4:14 (HEB) »
Bíblia Sagrada Português
Hebreus 4:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Hê-bơ-rơ 4:14 (VIE) »
Reina Valera Antigua
Hebreos 4:14 (RVA) »
La Sacra Bibbia
Ebrei 4:14 (RIV) »
圣 经 简体中文和合本
希 伯 来 书 4:14 (CUVS) »
聖 經 繁體中文和合本
希 伯 來 書 4:14 (CUVT) »
Bibla e Shenjtë
Hebrenjve 4:14 (ALB) »
Библия на русском
Евреям 4:14 (RUSV) »
Українська Біблія
євреїв 4:14 (UKR) »
Szent Biblia - Magyar
Zsidók 4:14 (KAR) »
Българска Библия
Евреи 4:14 (BULG) »
Kitaabka Quduuska Ah
Cibraaniyada 4:14 (SOM) »
De Heilige Schrift
Hebreeën 4:14 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »