યશાયા Chapter 44 Verse 12 GUJIRV
યશાયા 44:12 GUJIRV Bible Verse Picture Image
Inspirational bible verses with beautiful images and backgrounds. Download યશાયા 44:12 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
યશાયા 44:12 GUJIRV
લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે.
View New TabSocial Share Icons
યશાયા 44:12 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.
યશાયા 44:12 Bible Cross References
This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યશાયા 44:12 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.
યશાયા 40:19 (GUJIRV) »
મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે.
યશાયા 46:6 (GUJIRV) »
લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે.
નિર્ગમન 32:4 (GUJIRV) »
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”
નિર્ગમન 32:8 (GUJIRV) »
મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, ‘હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.’”
યર્મિયા 10:3 (GUJIRV) »
કેમ કે તે લોકોની ધર્મક્રિયા વ્યર્થ છે. કુહાડાથી વનમાં કાપેલા ઝાડનાં લાકડાં પર કારીગર પોતાના હાથથી કામ કરે છે.
હબાક્કુક 2:13 (GUJIRV) »
શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?
Available Bible Translations
Isaiah 44:12 (ASV) »
Isaiah 44:12 (KJV) »
Isaiah 44:12 (GW) »
Isaiah 44:12 (BSB) »
Isaiah 44:12 (WEB) »
Ésaïe 44:12 (LSG) »
Jesaja 44:12 (LUTH1912) »
यशायाह 44:12 (HINIRV) »
ਯਸਾਯਾਹ 44:12 (PANIRV) »
যিচয়া 44:12 (BENIRV) »
ஏசாயா 44:12 (TAMIRV) »
यशया 44:12 (MARIRV) »
యెషయా 44:12 (TELIRV) »
ಯೆಶಾಯನು 44:12 (KANIRV) »
إِشَعْيَاءَ 44:12 (AVD) »
ישעיה 44:12 (HEB) »
Isaías 44:12 (BSL) »
I-sai-a 44:12 (VIE) »
Isaías 44:12 (RVA) »
Isaia 44:12 (RIV) »
以 赛 亚 书 44:12 (CUVS) »
以 賽 亞 書 44:12 (CUVT) »
Isaia 44:12 (ALB) »
Jesaja 44:12 (SV1917) »
Исаия 44:12 (RUSV) »
Ісая 44:12 (UKR) »
Ézsaiás 44:12 (KAR) »
Исая 44:12 (BULG) »
イザヤ書 44:12 (JPN) »
Jesaja 44:12 (NORSK) »
Isaya 44:12 (SWHULB) »
Izajasza 44:12 (POLUBG) »
Ishacyaah 44:12 (SOM) »
Jesaja 44:12 (NLD) »
Esajas 44:12 (DA1871) »
યશાયા 44 (GUJIRV) Verse Selection
GUJIRV Bible Book Selection List
Popular Bible Verses by Topic
Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic
Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness WordView All Bible Topics »