ન્યાયાધીશો Chapter 13 Verse 23 GUJIRV
ન્યાયાધીશો 13:23 GUJIRV Bible Verse Picture Image
Inspirational bible verses with beautiful images and backgrounds. Download ન્યાયાધીશો 13:23 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Gujarati - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.
ન્યાયાધીશો 13:23 GUJIRV
પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ.”
View New TabSocial Share Icons
ન્યાયાધીશો 13:23 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.
ન્યાયાધીશો 13:23 Bible Cross References
This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ન્યાયાધીશો 13:23 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.
ઉત્પત્તિ 4:4 (GUJIRV) »
હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,
યોહાન 14:20 (GUJIRV) »
તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.
યોહાન 14:23 (GUJIRV) »
ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.
યોહાન 15:15 (GUJIRV) »
હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.
નીતિવચનો 3:32 (GUJIRV) »
કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
ગીતશાસ્ત્ર 86:17 (GUJIRV) »
તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.
ગીતશાસ્ત્ર 27:13 (GUJIRV) »
આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
1 કરિંથીઓને 12:21 (GUJIRV) »
આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
Available Bible Translations
Judges 13:23 (ASV) »
Judges 13:23 (KJV) »
Judges 13:23 (GW) »
Judges 13:23 (BSB) »
Judges 13:23 (WEB) »
Juges 13:23 (LSG) »
Richter 13:23 (LUTH1912) »
न्यायियों 13:23 (HINIRV) »
ਕਜ਼ਾૃ 13:23 (PANIRV) »
বিচাৰকর্তাবিলাক 13:23 (BENIRV) »
நியாயாதிபதிகள் 13:23 (TAMIRV) »
शास्ते 13:23 (MARIRV) »
న్యాయాధిపతులు 13:23 (TELIRV) »
ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 13:23 (KANIRV) »
اَلْقُضَاة 13:23 (AVD) »
שפטים 13:23 (HEB) »
Juízes 13:23 (BSL) »
Các Thủ Lãnh 13:23 (VIE) »
Jueces 13:23 (RVA) »
Giudici 13:23 (RIV) »
士 师 记 13:23 (CUVS) »
士 師 記 13:23 (CUVT) »
Gjyqtarët 13:23 (ALB) »
Domarboken 13:23 (SV1917) »
Книга Судей 13:23 (RUSV) »
Книга Суддів 13:23 (UKR) »
Bírák 13:23 (KAR) »
Съдии 13:23 (BULG) »
士師記 13:23 (JPN) »
Dommerne 13:23 (NORSK) »
Waamuzi 13:23 (SWHULB) »
Księga Sędziów 13:23 (POLUBG) »
Xaakinnada 13:23 (SOM) »
Richtere 13:23 (NLD) »
Dommer 13:23 (DA1871) »
ન્યાયાધીશો 13 (GUJIRV) Verse Selection
GUJIRV Bible Book Selection List
Popular Bible Verses by Topic
Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic
Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness WordView All Bible Topics »