યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture

યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV

અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab
Picture 03 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab
Picture 04 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab
Picture 05 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab
Picture 06 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab
Picture 07 - યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV - અમારા પિતૃઓએ પાપ - Bible Verse Picture
View New Tab

યર્મિયાનો વિલાપ 5:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યર્મિયાનો વિલાપ 5:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યર્મિયા 16:12 GUJIRV Bible Verse Image
યર્મિયા 16:12 (GUJIRV) »
અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.

યર્મિયા 31:29 GUJIRV Bible Verse Image
યર્મિયા 31:29 (GUJIRV) »
“તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’

હઝકિયેલ 18:2 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 18:2 (GUJIRV) »
“તમે શા કારણથી, ઇઝરાયલ દેશ વિષે આ કહેવતનો ઉપયોગ કરો છે? ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને છોકરાઓના દાંત ખટાઈ ગયા છે?”

નિર્ગમન 20:5 GUJIRV Bible Verse Image
નિર્ગમન 20:5 (GUJIRV) »
તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

યર્મિયા 14:20 GUJIRV Bible Verse Image
યર્મિયા 14:20 (GUJIRV) »
હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે.

યર્મિયા 31:15 GUJIRV Bible Verse Image
યર્મિયા 31:15 (GUJIRV) »
યહોવાહ કહે છે કે; રામામાં ભારે રુદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાના સંતાનો માટે રડે છે. પોતાના સંતાનો સંબંધી તે સાંત્વના પામવાની ના પાડે છે. કેમ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યાં છે.”

ઉત્પત્તિ 42:36 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 42:36 (GUJIRV) »
તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે.”

ઝખાર્યા 1:5 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 1:5 (GUJIRV) »
“તમારા પિતૃઓ ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?

ઉત્પત્તિ 42:13 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 42:13 (GUJIRV) »
તેઓ બોલ્યા, “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી.”

અયૂબ 7:8 GUJIRV Bible Verse Image
અયૂબ 7:8 (GUJIRV) »
જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.

અયૂબ 7:21 GUJIRV Bible Verse Image
અયૂબ 7:21 (GUJIRV) »
તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

માથ્થી 23:32 GUJIRV Bible Verse Image
માથ્થી 23:32 (GUJIRV) »
તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.

Available Bible Translations

American Standard Version
Lamentations 5:7 (ASV) »
King James Version
Lamentations 5:7 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 5:7 (GW) »
World English Bible
Lamentations 5:7 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
विलापगीत 5:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਵਿਰਲਾਪ 5:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
বিলাপ 5:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
புலம்பல் 5:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
विलापगीत 5:7 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
విలాపవాక్యాలు 5:7 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಲಾಪಗಳು 5:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرَاثِي إِرْمِيَا 5:7 (AVD) »
תנ ך עברי מודרני
איכה 5:7 (HEB) »
Bíblia Sagrada Português
Lamentações 5:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ai Ca 5:7 (VIE) »
Reina Valera Antigua
Lamentaciones 5:7 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 哀 歌 5:7 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 哀 歌 5:7 (CUVT) »
Bibla e Shenjtë
Vajtimet 5:7 (ALB) »
Библия на русском
Плач Иеремии 5:7 (RUSV) »
Українська Біблія
Плач Єремії 5:7 (UKR) »
Българска Библия
Плач Еремиев 5:7 (BULG) »
聖書 日本語
哀歌 5:7 (JPN) »
De Heilige Schrift
Klaagliederen 5:7 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »