લૂક 2:37 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download લૂક 2:37 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture

લૂક 2:37 GUJIRV

તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

લૂક 2:37 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab
Picture 03 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab
Picture 04 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab
Picture 05 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab
Picture 06 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab
Picture 07 - લૂક 2:37 GUJIRV - તે ચોર્યાસી - Bible Verse Picture
View New Tab

લૂક 2:37 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to લૂક 2:37 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 તિમોથીને 5:5 GUJIRV Bible Verse Image
1 તિમોથીને 5:5 (GUJIRV) »
તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.

ગીતશાસ્ત્ર 23:6 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 23:6 (GUJIRV) »
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 14:23 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 14:23 (GUJIRV) »
તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.

ગીતશાસ્ત્ર 27:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 27:4 (GUJIRV) »
યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

પ્રેરિતોનાં ક્રત્યો 26:7 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 26:7 (GUJIRV) »
અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!

પ્રેરિતોનાં ક્રત્યો 13:3 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:3 (GUJIRV) »
ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

ગીતશાસ્ત્ર 22:2 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 22:2 (GUJIRV) »
હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!

પ્રકટીકરણ 7:15 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 7:15 (GUJIRV) »
માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.

લૂક 5:33 GUJIRV Bible Verse Image
લૂક 5:33 (GUJIRV) »
તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’”

નિર્ગમન 38:8 GUJIRV Bible Verse Image
નિર્ગમન 38:8 (GUJIRV) »
તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.

ગીતશાસ્ત્ર 84:10 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 84:10 (GUJIRV) »
કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.

ગીતશાસ્ત્ર 135:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 135:1 (GUJIRV) »
યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

Available Bible Translations

American Standard Version
Luke 2:37 (ASV) »
King James Version
Luke 2:37 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 2:37 (GW) »
World English Bible
Luke 2:37 (WEB) »
Louis Segond 1910
Luc 2:37 (LSG) »
Luther Bibel 1912
Lukas 2:37 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 2:37 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 2:37 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 2:37 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 2:37 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 2:37 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
లూకా 2:37 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 2:37 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 2:37 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 2:37 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 2:37 (VIE) »
Reina Valera Antigua
Lucas 2:37 (RVA) »
La Sacra Bibbia
Luca 2:37 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 2:37 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 2:37 (CUVT) »
Bibla e Shenjtë
Luka 2:37 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 2:37 (SV1917) »
Библия на русском
Луки 2:37 (RUSV) »
Українська Біблія
Луки 2:37 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 2:37 (KAR) »
Българска Библия
Лука 2:37 (BULG) »
Det Norsk Bibel
Lukas 2:37 (NORSK) »
Biblia Takatifu
Luka 2:37 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Luukos 2:37 (SOM) »
De Heilige Schrift
Lukas 2:37 (NLD) »
Dansk Bibel 1871
Lukas 2:37 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »