માથ્થી 12:7 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download માથ્થી 12:7 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture

માથ્થી 12:7 GUJIRV

વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

માથ્થી 12:7 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab
Picture 03 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab
Picture 04 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab
Picture 05 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab
Picture 06 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab
Picture 07 - માથ્થી 12:7 GUJIRV - વળી ‘બલિદાન કરતાં - Bible Verse Picture
View New Tab

માથ્થી 12:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to માથ્થી 12:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

હોશિયા 6:6 GUJIRV Bible Verse Image
હોશિયા 6:6 (GUJIRV) »
કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.

માથ્થી 9:13 GUJIRV Bible Verse Image
માથ્થી 9:13 (GUJIRV) »
પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”

મીખાહ 6:6 GUJIRV Bible Verse Image
મીખાહ 6:6 (GUJIRV) »
હું શું લઈને યહોવાહની આગળ આવું? કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?

યશાયા 1:11 GUJIRV Bible Verse Image
યશાયા 1:11 (GUJIRV) »
યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.

નીતિવચનો 17:15 GUJIRV Bible Verse Image
નીતિવચનો 17:15 (GUJIRV) »
જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

ગીતશાસ્ત્ર 94:21 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 94:21 (GUJIRV) »
તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:27 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:27 (GUJIRV) »
કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.

માથ્થી 22:29 GUJIRV Bible Verse Image
માથ્થી 22:29 (GUJIRV) »
ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.

યાકૂબનો 5:6 GUJIRV Bible Verse Image
યાકૂબનો 5:6 (GUJIRV) »
ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.

ગીતશાસ્ત્ર 109:31 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 109:31 (GUJIRV) »
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.

અયૂબ 32:3 GUJIRV Bible Verse Image
અયૂબ 32:3 (GUJIRV) »
અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો.

Available Bible Translations

American Standard Version
Matthew 12:7 (ASV) »
King James Version
Matthew 12:7 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 12:7 (GW) »
World English Bible
Matthew 12:7 (WEB) »
Louis Segond 1910
Matthieu 12:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मत्ती 12:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮੱਤੀ 12:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মথি 12:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மத்தேயு 12:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मत्तय 12:7 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
మత్తయి 12:7 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮತ್ತಾಯನು 12:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَتَّى 12:7 (AVD) »
Bíblia Sagrada Português
Mateus 12:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-thi-ơ 12:7 (VIE) »
Reina Valera Antigua
Mateo 12:7 (RVA) »
La Sacra Bibbia
Matteo 12:7 (RIV) »
圣 经 简体中文和合本
马 太 福 音 12:7 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 太 福 音 12:7 (CUVT) »
Bibla e Shenjtë
Mateu 12:7 (ALB) »
Svenska Bibeln 1917
Matteus 12:7 (SV1917) »
Библия на русском
Матфея 12:7 (RUSV) »
Українська Біблія
Матвія 12:7 (UKR) »
Szent Biblia - Magyar
Máté 12:7 (KAR) »
Българска Библия
Матей 12:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Matayos 12:7 (SOM) »
De Heilige Schrift
Mattheüs 12:7 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »