ગણના 16:26 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગણના 16:26 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture

ગણના 16:26 GUJIRV

મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, “હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગણના 16:26 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગણના 16:26 GUJIRV - મૂસાએ જમાત સાથે - Bible Verse Picture
View New Tab

ગણના 16:26 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગણના 16:26 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યશાયા 52:11 GUJIRV Bible Verse Image
યશાયા 52:11 (GUJIRV) »
જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ.

પ્રકટીકરણ 18:4 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 18:4 (GUJIRV) »
સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.

2 કરિંથીઓને 6:17 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 6:17 (GUJIRV) »
માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,

પ્રેરિતોનાં ક્રત્યો 8:20 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 8:20 (GUJIRV) »
પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:51 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:51 (GUJIRV) »
પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.

માથ્થી 10:14 GUJIRV Bible Verse Image
માથ્થી 10:14 (GUJIRV) »
જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.

પુનર્નિયમ 13:17 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 13:17 (GUJIRV) »
લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.

ગણના 16:21 GUJIRV Bible Verse Image
ગણના 16:21 (GUJIRV) »
“આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”

ઉત્પત્તિ 19:12 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 19:12 (GUJIRV) »
પછી તેઓએ લોતને કહ્યું, “અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે.

1 તિમોથીને 5:22 GUJIRV Bible Verse Image
1 તિમોથીને 5:22 (GUJIRV) »
કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ.

Available Bible Translations

American Standard Version
Numbers 16:26 (ASV) »
King James Version
Numbers 16:26 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 16:26 (GW) »
World English Bible
Numbers 16:26 (WEB) »
Louis Segond 1910
Nombres 16:26 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 16:26 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 16:26 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 16:26 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 16:26 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 16:26 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
సంఖ్యాకాండం 16:26 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 16:26 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 16:26 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 16:26 (HEB) »
Bíblia Sagrada Português
Números 16:26 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 16:26 (VIE) »
Reina Valera Antigua
Números 16:26 (RVA) »
La Sacra Bibbia
Numeri 16:26 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 16:26 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 16:26 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 16:26 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 16:26 (SV1917) »
Библия на русском
Числа 16:26 (RUSV) »
Українська Біблія
Числа 16:26 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 16:26 (KAR) »
Българска Библия
Числа 16:26 (BULG) »
Kitaabka Quduuska Ah
Tirintii 16:26 (SOM) »
De Heilige Schrift
Numberi 16:26 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »