રોમનોને 1:9 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download રોમનોને 1:9 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture

રોમનોને 1:9 GUJIRV

કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

રોમનોને 1:9 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab
Picture 03 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab
Picture 04 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab
Picture 05 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab
Picture 06 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab
Picture 07 - રોમનોને 1:9 GUJIRV - કેમ કે ઈશ્વર, જેમની - Bible Verse Picture
View New Tab

રોમનોને 1:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to રોમનોને 1:9 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 તિમોથીને 1:3 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 1:3 (GUJIRV) »
વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.

એફેસીઓને 6:18 GUJIRV Bible Verse Image
એફેસીઓને 6:18 (GUJIRV) »
પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

રોમનોને 9:1 GUJIRV Bible Verse Image
રોમનોને 9:1 (GUJIRV) »
હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે,

2 કરિંથીઓને 1:23 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 1:23 (GUJIRV) »
હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;

1 થેસ્સલોનિકીઓને 1:2 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 1:2 (GUJIRV) »
અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;

2 કરિંથીઓને 11:10 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 11:10 (GUJIRV) »
જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ.

ફિલિપ્પીઓને 3:3 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 3:3 (GUJIRV) »
કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

ફિલિપ્પીઓને 1:4 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:4 (GUJIRV) »
નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં,

ક્લોસ્સીઓને 1:9 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 1:9 (GUJIRV) »
તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:23 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 27:23 (GUJIRV) »
કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,

1 થેસ્સલોનિકીઓને 3:10 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 3:10 (GUJIRV) »
અમે રાતદિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ.

1 થેસ્સલોનિકીઓને 5:17 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 5:17 (GUJIRV) »
નિરંતર પ્રાર્થના કરો;

Available Bible Translations

American Standard Version
Romans 1:9 (ASV) »
King James Version
Romans 1:9 (KJV) »
GOD’S WORD® (GW)
Romans 1:9 (GW) »
World English Bible
Romans 1:9 (WEB) »
Louis Segond 1910
Romains 1:9 (LSG) »
Luther Bibel 1912
Römer 1:9 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रोमियों 1:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੋਮੀਆਂ 1:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰোমীয়া 1:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரோமர் 1:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रोमकरांस 1:9 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
రోమీయులకు 1:9 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೋಮಾಪುರದವರಿಗೆ 1:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُومِيَةَ 1:9 (AVD) »
Bíblia Sagrada Português
Romanos 1:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Rô-ma 1:9 (VIE) »
Reina Valera Antigua
Romanos 1:9 (RVA) »
La Sacra Bibbia
Romani 1:9 (RIV) »
圣 经 简体中文和合本
罗 马 书 1:9 (CUVS) »
聖 經 繁體中文和合本
羅 馬 書 1:9 (CUVT) »
Bibla e Shenjtë
Romakëve 1:9 (ALB) »
Svenska Bibeln 1917
Romarbrevet 1:9 (SV1917) »
Библия на русском
Римлянам 1:9 (RUSV) »
Українська Біблія
римлян 1:9 (UKR) »
Szent Biblia - Magyar
Róma 1:9 (KAR) »
Българска Библия
Римляни 1:9 (BULG) »
Kitaabka Quduuska Ah
Rooma 1:9 (SOM) »
De Heilige Schrift
Romeinen 1:9 (NLD) »
Dansk Bibel 1871
Romerne 1:9 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »