રોમનોને 14:20 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download રોમનોને 14:20 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture

રોમનોને 14:20 GUJIRV

ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

રોમનોને 14:20 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab
Picture 03 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab
Picture 04 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab
Picture 05 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab
Picture 06 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab
Picture 07 - રોમનોને 14:20 GUJIRV - ખાવાને કારણે - Bible Verse Picture
View New Tab

રોમનોને 14:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to રોમનોને 14:20 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

રોમનોને 14:14 GUJIRV Bible Verse Image
રોમનોને 14:14 (GUJIRV) »
હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.

તિતસને 1:15 GUJIRV Bible Verse Image
તિતસને 1:15 (GUJIRV) »
શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.

પ્રેરિતોનાં ક્રત્યો 10:15 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 10:15 (GUJIRV) »
ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.

માથ્થી 18:6 GUJIRV Bible Verse Image
માથ્થી 18:6 (GUJIRV) »
પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.

રોમનોને 14:21 GUJIRV Bible Verse Image
રોમનોને 14:21 (GUJIRV) »
માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.

1 કરિંથીઓને 10:31 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 10:31 (GUJIRV) »
માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

1 તિમોથીને 4:3 GUJIRV Bible Verse Image
1 તિમોથીને 4:3 (GUJIRV) »
તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.

1 કરિંથીઓને 6:12 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 6:12 (GUJIRV) »
સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી.

માથ્થી 15:11 GUJIRV Bible Verse Image
માથ્થી 15:11 (GUJIRV) »
મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”

1 કરિંથીઓને 8:8 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 8:8 (GUJIRV) »
પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.

એફેસીઓને 2:10 GUJIRV Bible Verse Image
એફેસીઓને 2:10 (GUJIRV) »
કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

ફિલિપ્પીઓને 1:6 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:6 (GUJIRV) »
જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

Available Bible Translations

American Standard Version
Romans 14:20 (ASV) »
King James Version
Romans 14:20 (KJV) »
GOD’S WORD® (GW)
Romans 14:20 (GW) »
World English Bible
Romans 14:20 (WEB) »
Louis Segond 1910
Romains 14:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रोमियों 14:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੋਮੀਆਂ 14:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰোমীয়া 14:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரோமர் 14:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रोमकरांस 14:20 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
రోమీయులకు 14:20 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೋಮಾಪುರದವರಿಗೆ 14:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُومِيَةَ 14:20 (AVD) »
Bíblia Sagrada Português
Romanos 14:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Rô-ma 14:20 (VIE) »
Reina Valera Antigua
Romanos 14:20 (RVA) »
La Sacra Bibbia
Romani 14:20 (RIV) »
圣 经 简体中文和合本
罗 马 书 14:20 (CUVS) »
聖 經 繁體中文和合本
羅 馬 書 14:20 (CUVT) »
Библия на русском
Римлянам 14:20 (RUSV) »
Українська Біблія
римлян 14:20 (UKR) »
Szent Biblia - Magyar
Róma 14:20 (KAR) »
Българска Библия
Римляни 14:20 (BULG) »
Kitaabka Quduuska Ah
Rooma 14:20 (SOM) »
De Heilige Schrift
Romeinen 14:20 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »