રોમનોને 16:20 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download રોમનોને 16:20 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture

રોમનોને 16:20 GUJIRV

શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

રોમનોને 16:20 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab
Picture 03 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab
Picture 04 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab
Picture 05 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab
Picture 06 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab
Picture 07 - રોમનોને 16:20 GUJIRV - શાંતિદાતા ઈશ્વર - Bible Verse Picture
View New Tab

રોમનોને 16:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to રોમનોને 16:20 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લૂક 10:19 GUJIRV Bible Verse Image
લૂક 10:19 (GUJIRV) »
જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.

1 યોહાનનો 3:8 GUJIRV Bible Verse Image
1 યોહાનનો 3:8 (GUJIRV) »
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.

ઉત્પત્તિ 3:15 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 3:15 (GUJIRV) »
તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”

ઝખાર્યા 10:5 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 10:5 (GUJIRV) »
તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર યોદ્ધાઓના જેવા થશે; તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવાહ તેઓની સાથે છે, ઘોડેસવારો ગભરાઈ જશે.

માલાખી 4:3 GUJIRV Bible Verse Image
માલાખી 4:3 (GUJIRV) »
અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, “જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે.”

પ્રકટીકરણ 12:10 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 12:10 (GUJIRV) »
ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

હિબ્રૂઓને 2:14 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 2:14 (GUJIRV) »
જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.

રોમનોને 15:33 GUJIRV Bible Verse Image
રોમનોને 15:33 (GUJIRV) »
હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે હો. આમીન.

1 થેસ્સલોનિકીઓને 5:28 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 5:28 (GUJIRV) »
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.

પ્રકટીકરણ 20:1 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 20:1 (GUJIRV) »
મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી.

પ્રકટીકરણ 22:21 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 22:21 (GUJIRV) »
પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો, આમીન.

2 કરિંથીઓને 13:14 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 13:14 (GUJIRV) »
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારાં સર્વની સાથે રહો.

Available Bible Translations

American Standard Version
Romans 16:20 (ASV) »
King James Version
Romans 16:20 (KJV) »
GOD’S WORD® (GW)
Romans 16:20 (GW) »
World English Bible
Romans 16:20 (WEB) »
Louis Segond 1910
Romains 16:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रोमियों 16:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੋਮੀਆਂ 16:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰোমীয়া 16:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரோமர் 16:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रोमकरांस 16:20 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
రోమీయులకు 16:20 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೋಮಾಪುರದವರಿಗೆ 16:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُومِيَةَ 16:20 (AVD) »
Bíblia Sagrada Português
Romanos 16:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Rô-ma 16:20 (VIE) »
Reina Valera Antigua
Romanos 16:20 (RVA) »
La Sacra Bibbia
Romani 16:20 (RIV) »
圣 经 简体中文和合本
罗 马 书 16:20 (CUVS) »
聖 經 繁體中文和合本
羅 馬 書 16:20 (CUVT) »
Библия на русском
Римлянам 16:20 (RUSV) »
Українська Біблія
римлян 16:20 (UKR) »
Szent Biblia - Magyar
Róma 16:20 (KAR) »
Българска Библия
Римляни 16:20 (BULG) »
Kitaabka Quduuska Ah
Rooma 16:20 (SOM) »
De Heilige Schrift
Romeinen 16:20 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »