રોમનોને 2:5 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download રોમનોને 2:5 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture

રોમનોને 2:5 GUJIRV

તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

રોમનોને 2:5 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab
Picture 03 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab
Picture 04 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab
Picture 05 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab
Picture 06 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab
Picture 07 - રોમનોને 2:5 GUJIRV - તું તો તારા કઠણ અને - Bible Verse Picture
View New Tab

રોમનોને 2:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to રોમનોને 2:5 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

રોમનોને 1:18 GUJIRV Bible Verse Image
રોમનોને 1:18 (GUJIRV) »
કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.

રોમનોને 2:2 GUJIRV Bible Verse Image
રોમનોને 2:2 (GUJIRV) »
પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.

પુનર્નિયમ 32:34 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 32:34 (GUJIRV) »
શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?

સભાશિક્ષક 12:14 GUJIRV Bible Verse Image
સભાશિક્ષક 12:14 (GUJIRV) »
કેમ કે દરેક ભલી કે ભૂંડી, પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો, ન્યાય ઈશ્વર કરશે.

ઝખાર્યા 7:11 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 7:11 (GUJIRV) »
પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.

યશાયા 48:4 GUJIRV Bible Verse Image
યશાયા 48:4 (GUJIRV) »
કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.

હિબ્રૂઓને 3:15 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 3:15 (GUJIRV) »
કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

હિબ્રૂઓને 4:7 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 4:7 (GUJIRV) »
માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો ‘આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ ન કરો.’”

2 કાળવૃતાંત 30:8 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 30:8 (GUJIRV) »
હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.

હિબ્રૂઓને 3:13 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 3:13 (GUJIRV) »
પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.

2 પિતરનો 2:9 GUJIRV Bible Verse Image
2 પિતરનો 2:9 (GUJIRV) »
પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.

2 પિતરનો 3:7 GUJIRV Bible Verse Image
2 પિતરનો 3:7 (GUJIRV) »
પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.

Available Bible Translations

American Standard Version
Romans 2:5 (ASV) »
King James Version
Romans 2:5 (KJV) »
GOD’S WORD® (GW)
Romans 2:5 (GW) »
World English Bible
Romans 2:5 (WEB) »
Louis Segond 1910
Romains 2:5 (LSG) »
Luther Bibel 1912
Römer 2:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रोमियों 2:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੋਮੀਆਂ 2:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰোমীয়া 2:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரோமர் 2:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रोमकरांस 2:5 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
రోమీయులకు 2:5 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೋಮಾಪುರದವರಿಗೆ 2:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُومِيَةَ 2:5 (AVD) »
Bíblia Sagrada Português
Romanos 2:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Rô-ma 2:5 (VIE) »
Reina Valera Antigua
Romanos 2:5 (RVA) »
La Sacra Bibbia
Romani 2:5 (RIV) »
圣 经 简体中文和合本
罗 马 书 2:5 (CUVS) »
聖 經 繁體中文和合本
羅 馬 書 2:5 (CUVT) »
Bibla e Shenjtë
Romakëve 2:5 (ALB) »
Svenska Bibeln 1917
Romarbrevet 2:5 (SV1917) »
Библия на русском
Римлянам 2:5 (RUSV) »
Українська Біблія
римлян 2:5 (UKR) »
Szent Biblia - Magyar
Róma 2:5 (KAR) »
Българска Библия
Римляни 2:5 (BULG) »
Kitaabka Quduuska Ah
Rooma 2:5 (SOM) »
De Heilige Schrift
Romeinen 2:5 (NLD) »
Dansk Bibel 1871
Romerne 2:5 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »