ગીતોનું ગીત 5:10 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતોનું ગીત 5:10 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture

ગીતોનું ગીત 5:10 GUJIRV

મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે, દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતોનું ગીત 5:10 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતોનું ગીત 5:10 GUJIRV - મારો પ્રીતમ - Bible Verse Picture
View New Tab

ગીતોનું ગીત 5:10 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતોનું ગીત 5:10 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 45:2 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 45:2 (GUJIRV) »
તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.

ગીતશાસ્ત્ર 45:17 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 45:17 (GUJIRV) »
હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

ફિલિપ્પીઓને 2:9 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 2:9 (GUJIRV) »
તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,

પુનર્નિયમ 32:31 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 32:31 (GUJIRV) »
આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,

હિબ્રૂઓને 7:26 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 7:26 (GUJIRV) »
તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.

ક્લોસ્સીઓને 1:18 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 1:18 (GUJIRV) »
તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.

રોમનોને 9:5 GUJIRV Bible Verse Image
રોમનોને 9:5 (GUJIRV) »
પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.

યશાયા 66:19 GUJIRV Bible Verse Image
યશાયા 66:19 (GUJIRV) »
હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”

યશાયા 10:18 GUJIRV Bible Verse Image
યશાયા 10:18 (GUJIRV) »
યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.

ગીતોનું ગીત 2:1 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 2:1 (GUJIRV) »
હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.

1 શમુએલ 16:12 GUJIRV Bible Verse Image
1 શમુએલ 16:12 (GUJIRV) »
યિશાઈએ માણસો મોકલ્યા અને તેઓ તેને તેડી લાવ્યા. તે રક્તવર્ણો હતો. તે દેખાવડો હતો. તેની આંખો સુંદર હતી. ઈશ્વરે કહ્યું, “ઊઠીને, તેનો અભિષેક કર; કેમ કે તે એ જ છે.”

હિબ્રૂઓને 2:10 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 2:10 (GUJIRV) »
કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.

Available Bible Translations

American Standard Version
Song of Solomon 5:10 (ASV) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
श्रेष्ठगीत 5:10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਸੁਲੇਮਾਨ ਦਾ ਗੀਤ 5:10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
পৰমগীত 5:10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உன்னதப்பாட்டு 5:10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गीतरत्न 5:10 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
పరమ 5:10 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪರಮಗೀತೆ 5:10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
نَشِيدُ ٱلْأَنْشَادِ 5:10 (AVD) »
תנ ך עברי מודרני
שיר השירים 5:10 (HEB) »
Bíblia Sagrada Português
Canção de Salomão 5:10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Nhã Ca 5:10 (VIE) »
Reina Valera Antigua
Cantares 5:10 (RVA) »
圣 经 简体中文和合本
雅 歌 5:10 (CUVS) »
聖 經 繁體中文和合本
雅 歌 5:10 (CUVT) »
Библия на русском
Песни Песней 5:10 (RUSV) »
Українська Біблія
Пісня над піснями 5:10 (UKR) »
Szent Biblia - Magyar
Énekek Éneke 5:10 (KAR) »
Българска Библия
Песен на песните 5:10 (BULG) »
聖書 日本語
雅歌 5:10 (JPN) »
De Heilige Schrift
Hooglied 5:10 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »