ઝખાર્યા 2:13 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ઝખાર્યા 2:13 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture

ઝખાર્યા 2:13 GUJIRV

હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે!

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઝખાર્યા 2:13 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab
Picture 03 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab
Picture 04 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab
Picture 05 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab
Picture 06 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab
Picture 07 - ઝખાર્યા 2:13 GUJIRV - હે સર્વ માણસો, - Bible Verse Picture
View New Tab

ઝખાર્યા 2:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઝખાર્યા 2:13 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

હબાક્કુક 2:20 GUJIRV Bible Verse Image
હબાક્કુક 2:20 (GUJIRV) »
પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.

સફાન્યા 1:7 GUJIRV Bible Verse Image
સફાન્યા 1:7 (GUJIRV) »
પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.

ગીતશાસ્ત્ર 68:5 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 68:5 (GUJIRV) »
અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.

સફાન્યા 3:8 GUJIRV Bible Verse Image
સફાન્યા 3:8 (GUJIRV) »
માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. જેથી આખી પૃથ્વી મારી ઈર્ષ્યાના અગ્નિથી નાશ પામે.

રોમનોને 9:20 GUJIRV Bible Verse Image
રોમનોને 9:20 (GUJIRV) »
પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે કે, ‘તેં મને આવું કેમ બનાવ્યું?’

યશાયા 51:9 GUJIRV Bible Verse Image
યશાયા 51:9 (GUJIRV) »
હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?

ગીતશાસ્ત્ર 78:65 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 78:65 (GUJIRV) »
જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.

યશાયા 26:20 GUJIRV Bible Verse Image
યશાયા 26:20 (GUJIRV) »
જાઓ, મારી પ્રજા, તમારી ઓરડીમાં પેસો અને અંદર જઈને બારણાં બંધ કરો; જ્યાં સુધી કોપ બંધ પડે નહિ ત્યાં સુધી સંતાઈ રહો.

ગીતશાસ્ત્ર 46:10 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 46:10 (GUJIRV) »
લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

પુનર્નિયમ 26:15 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 26:15 (GUJIRV) »
તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.

ગીતશાસ્ત્ર 11:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 11:4 (GUJIRV) »
યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

યશાયા 57:5 GUJIRV Bible Verse Image
યશાયા 57:5 (GUJIRV) »
તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.

Available Bible Translations

American Standard Version
Zechariah 2:13 (ASV) »
King James Version
Zechariah 2:13 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 2:13 (GW) »
World English Bible
Zechariah 2:13 (WEB) »
Louis Segond 1910
Zacharie 2:13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
जकर्याह 2:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਕਰਯਾਹ 2:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
জখৰিয়া 2:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சகரியா 2:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
जखऱ्या 2:13 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
జెకర్యా 2:13 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜೆಕರ್ಯನು 2:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
زَكَريَّا 2:13 (AVD) »
תנ ך עברי מודרני
זכריה 2:13 (HEB) »
Bíblia Sagrada Português
Zacarias 2:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xê-ca-ri-a 2:13 (VIE) »
Reina Valera Antigua
Zacarías 2:13 (RVA) »
圣 经 简体中文和合本
撒 迦 利 亚 书 2:13 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 迦 利 亞 2:13 (CUVT) »
Bibla e Shenjtë
Zakaria 2:13 (ALB) »
Svenska Bibeln 1917
Sakaria 2:13 (SV1917) »
Библия на русском
Захария 2:13 (RUSV) »
Українська Біблія
Захарія 2:13 (UKR) »
Szent Biblia - Magyar
Zakariás 2:13 (KAR) »
Българска Библия
Захария 2:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Sekaryaah 2:13 (SOM) »
De Heilige Schrift
Zacharia 2:13 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »