પુનર્નિયમ 1:31 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download પુનર્નિયમ 1:31 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પુનર્નિયમ 1:31 GUJIRV Desktop Wallpaper - અરણ્યમાં પણ તમે - Desktop Bible Verse Wallpaper

પુનર્નિયમ 1:31 GUJIRV

અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પુનર્નિયમ 1:31 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

પુનર્નિયમ 1:31 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પુનર્નિયમ 1:31 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યશાયા 46:3 GUJIRV Bible Verse Image
યશાયા 46:3 (GUJIRV) »
હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે:

પ્રેરિતોનાં ક્રત્યો 13:18 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 13:18 (GUJIRV) »
ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.

યશાયા 63:9 GUJIRV Bible Verse Image
યશાયા 63:9 (GUJIRV) »
તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.

હોશિયા 11:3 GUJIRV Bible Verse Image
હોશિયા 11:3 (GUJIRV) »
જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.

નિર્ગમન 19:4 GUJIRV Bible Verse Image
નિર્ગમન 19:4 (GUJIRV) »
‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’

પુનર્નિયમ 32:10 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 32:10 (GUJIRV) »
તે તેઓને ઉજ્જડ દેશમાં, તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા; તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા. અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.

ગણના 11:11 GUJIRV Bible Verse Image
ગણના 11:11 (GUJIRV) »
મૂસાએ યહોવાહને કહ્યું, “તમે તમારા સેવકને શા માટે દુઃખી કર્યો? અને હું તમારી દૃષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તમે એ સર્વ લોકોનો બોજ મારા પર નાખો છો.?

યશાયા 40:11 GUJIRV Bible Verse Image
યશાયા 40:11 (GUJIRV) »
ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.

નિર્ગમન 16:1 GUJIRV Bible Verse Image
નિર્ગમન 16:1 (GUJIRV) »
ઇઝરાયલીઓએ એલીમથી પોતાની મુસાફરી શરૂ કરી. તેઓ મિસરમાંથી બહાર આવ્યા પછી બીજા માસને પંદરમે દિવસે એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી પહોંચ્યા.

ગીતશાસ્ત્ર 105:39 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 105:39 (GUJIRV) »
તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.

ગણના 11:14 GUJIRV Bible Verse Image
ગણના 11:14 (GUJIRV) »
હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે.

ગીતશાસ્ત્ર 78:14 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 78:14 (GUJIRV) »
તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

Available Bible Translations

American Standard Version
Deuteronomy 1:31 (ASV) »
King James Version
Deuteronomy 1:31 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 1:31 (GW) »
World English Bible
Deuteronomy 1:31 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 1:31 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 1:31 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 1:31 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 1:31 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 1:31 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
ద్వితీయోపదేశ కాండము 1:31 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 1:31 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 1:31 (AVD) »
תנ ך עברי מודרני
דברים 1:31 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 1:31 (BSL) »
Reina Valera Antigua
Deuteronomio 1:31 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 1:31 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 1:31 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 1:31 (SV1917) »
Библия на русском
Второзаконие 1:31 (RUSV) »
Українська Біблія
Повторення Закону 1:31 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 1:31 (KAR) »
Българска Библия
Второзаконие 1:31 (BULG) »
聖書 日本語
申命記 1:31 (JPN) »

પુનર્નિયમ 1 (GUJIRV) Verse Selection

પુનર્નિયમ 1:1 પુનર્નિયમ 1:2 પુનર્નિયમ 1:3 પુનર્નિયમ 1:4 પુનર્નિયમ 1:5 પુનર્નિયમ 1:6 પુનર્નિયમ 1:7 પુનર્નિયમ 1:8 પુનર્નિયમ 1:9 પુનર્નિયમ 1:10 પુનર્નિયમ 1:11 પુનર્નિયમ 1:12 પુનર્નિયમ 1:13 પુનર્નિયમ 1:14 પુનર્નિયમ 1:15 પુનર્નિયમ 1:16 પુનર્નિયમ 1:17 પુનર્નિયમ 1:18 પુનર્નિયમ 1:19 પુનર્નિયમ 1:20 પુનર્નિયમ 1:21 પુનર્નિયમ 1:22 પુનર્નિયમ 1:23 પુનર્નિયમ 1:24 પુનર્નિયમ 1:25 પુનર્નિયમ 1:26 પુનર્નિયમ 1:27 પુનર્નિયમ 1:28 પુનર્નિયમ 1:29 પુનર્નિયમ 1:30 પુનર્નિયમ 1:31 પુનર્નિયમ 1:32 પુનર્નિયમ 1:33 પુનર્નિયમ 1:34 પુનર્નિયમ 1:35 પુનર્નિયમ 1:36 પુનર્નિયમ 1:37 પુનર્નિયમ 1:38 પુનર્નિયમ 1:39 પુનર્નિયમ 1:40 પુનર્નિયમ 1:41 પુનર્નિયમ 1:42 પુનર્નિયમ 1:43 પુનર્નિયમ 1:44 પુનર્નિયમ 1:45 પુનર્નિયમ 1:46

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »