ઉત્પત્તિ 31:29 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ઉત્પત્તિ 31:29 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઉત્પત્તિ 31:29 GUJIRV Desktop Wallpaper - તને નુકસાન કરવાની - Desktop Bible Verse Wallpaper

ઉત્પત્તિ 31:29 GUJIRV

તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, ‘તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઉત્પત્તિ 31:29 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ઉત્પત્તિ 31:29 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઉત્પત્તિ 31:29 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ઉત્પત્તિ 31:53 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 31:53 (GUJIRV) »
ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.

ઉત્પત્તિ 31:42 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 31:42 (GUJIRV) »
જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.”

ઉત્પત્તિ 31:24 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 31:24 (GUJIRV) »
હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, “તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે.”

ઉત્પત્તિ 28:13 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 28:13 (GUJIRV) »
તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 5:38 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 5:38 (GUJIRV) »
હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;

યોહાન 19:10 GUJIRV Bible Verse Image
યોહાન 19:10 (GUJIRV) »
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’”

દાનિયેલ 6:26 GUJIRV Bible Verse Image
દાનિયેલ 6:26 (GUJIRV) »
હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.

દાનિયેલ 3:28 GUJIRV Bible Verse Image
દાનિયેલ 3:28 (GUJIRV) »
નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં.

દાનિયેલ 6:20 GUJIRV Bible Verse Image
દાનિયેલ 6:20 (GUJIRV) »
જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”

દાનિયેલ 2:47 GUJIRV Bible Verse Image
દાનિયેલ 2:47 (GUJIRV) »
રાજાએ દાનિયેલને કહ્યું, “સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.

ગીતશાસ્ત્ર 52:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 52:1 (GUJIRV) »
મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ:દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.

2 રાજાઓ 19:10 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 19:10 (GUJIRV) »
“તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.”

Available Bible Translations

American Standard Version
Genesis 31:29 (ASV) »
King James Version
Genesis 31:29 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 31:29 (GW) »
World English Bible
Genesis 31:29 (WEB) »
Louis Segond 1910
Genèse 31:29 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 31:29 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 31:29 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 31:29 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 31:29 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 31:29 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
ఆదికాండం 31:29 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 31:29 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 31:29 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 31:29 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 31:29 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 31:29 (VIE) »
Reina Valera Antigua
Génesis 31:29 (RVA) »
La Sacra Bibbia
Genesi 31:29 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 31:29 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 31:29 (CUVT) »
Svenska Bibeln 1917
1 Mosebok 31:29 (SV1917) »
Библия на русском
Бытие 31:29 (RUSV) »
Українська Біблія
Буття 31:29 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 31:29 (KAR) »
Българска Библия
Битие 31:29 (BULG) »
Kitaabka Quduuska Ah
Bilowgii 31:29 (SOM) »
De Heilige Schrift
Genesis 31:29 (NLD) »

ઉત્પત્તિ 31 (GUJIRV) Verse Selection

ઉત્પત્તિ 31:1 ઉત્પત્તિ 31:2 ઉત્પત્તિ 31:3 ઉત્પત્તિ 31:4 ઉત્પત્તિ 31:5 ઉત્પત્તિ 31:6 ઉત્પત્તિ 31:7 ઉત્પત્તિ 31:8 ઉત્પત્તિ 31:9 ઉત્પત્તિ 31:10 ઉત્પત્તિ 31:11 ઉત્પત્તિ 31:12 ઉત્પત્તિ 31:13 ઉત્પત્તિ 31:14 ઉત્પત્તિ 31:15 ઉત્પત્તિ 31:16 ઉત્પત્તિ 31:17 ઉત્પત્તિ 31:18 ઉત્પત્તિ 31:19 ઉત્પત્તિ 31:20 ઉત્પત્તિ 31:21 ઉત્પત્તિ 31:22 ઉત્પત્તિ 31:23 ઉત્પત્તિ 31:24 ઉત્પત્તિ 31:25 ઉત્પત્તિ 31:26 ઉત્પત્તિ 31:27 ઉત્પત્તિ 31:28 ઉત્પત્તિ 31:29 ઉત્પત્તિ 31:30 ઉત્પત્તિ 31:31 ઉત્પત્તિ 31:32 ઉત્પત્તિ 31:33 ઉત્પત્તિ 31:34 ઉત્પત્તિ 31:35 ઉત્પત્તિ 31:36 ઉત્પત્તિ 31:37 ઉત્પત્તિ 31:38 ઉત્પત્તિ 31:39 ઉત્પત્તિ 31:40 ઉત્પત્તિ 31:41 ઉત્પત્તિ 31:42 ઉત્પત્તિ 31:43 ઉત્પત્તિ 31:44 ઉત્પત્તિ 31:45 ઉત્પત્તિ 31:46 ઉત્પત્તિ 31:47 ઉત્પત્તિ 31:48 ઉત્પત્તિ 31:49 ઉત્પત્તિ 31:50 ઉત્પત્તિ 31:51 ઉત્પત્તિ 31:52 ઉત્પત્તિ 31:53 ઉત્પત્તિ 31:54 ઉત્પત્તિ 31:55

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »