હાગ્ગાય 1:2 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download હાગ્ગાય 1:2 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હાગ્ગાય 1:2 GUJIRV Desktop Wallpaper - સૈન્યોના ઈશ્વર - Desktop Bible Verse Wallpaper

હાગ્ગાય 1:2 GUJIRV

સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હાગ્ગાય 1:2 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

હાગ્ગાય 1:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હાગ્ગાય 1:2 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

એઝરા 4:23 GUJIRV Bible Verse Image
એઝરા 4:23 (GUJIRV) »
જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા.

નહેમ્યા 4:10 GUJIRV Bible Verse Image
નહેમ્યા 4:10 (GUJIRV) »
પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”

ગણના 13:31 GUJIRV Bible Verse Image
ગણના 13:31 (GUJIRV) »
પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”

નીતિવચનો 29:25 GUJIRV Bible Verse Image
નીતિવચનો 29:25 (GUJIRV) »
માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.

નીતિવચનો 22:13 GUJIRV Bible Verse Image
નીતિવચનો 22:13 (GUJIRV) »
આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”

નીતિવચનો 26:13 GUJIRV Bible Verse Image
નીતિવચનો 26:13 (GUJIRV) »
આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”

સભાશિક્ષક 11:4 GUJIRV Bible Verse Image
સભાશિક્ષક 11:4 (GUJIRV) »
જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ, અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.

સભાશિક્ષક 9:10 GUJIRV Bible Verse Image
સભાશિક્ષક 9:10 (GUJIRV) »
જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

ગીતોનું ગીત 5:2 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 5:2 (GUJIRV) »
હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”

Available Bible Translations

American Standard Version
Haggai 1:2 (ASV) »
King James Version
Haggai 1:2 (KJV) »
GOD’S WORD® (GW)
Haggai 1:2 (GW) »
World English Bible
Haggai 1:2 (WEB) »
Louis Segond 1910
Aggée 1:2 (LSG) »
Luther Bibel 1912
Haggai 1:2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हाग्गै 1:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹੱਜਈ 1:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হ্গ্গয় 1:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆகாய் 1:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हाग्गय 1:2 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
హగ్గయి 1:2 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಗ್ಗಾಯನು 1:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَجَّي 1:2 (AVD) »
תנ ך עברי מודרני
חגי 1:2 (HEB) »
Bíblia Sagrada Português
Ageu 1:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-gai 1:2 (VIE) »
Reina Valera Antigua
Hageo 1:2 (RVA) »
La Sacra Bibbia
Aggeo 1:2 (RIV) »
圣 经 简体中文和合本
哈 该 书 1:2 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 該 書 1:2 (CUVT) »
Bibla e Shenjtë
Hagai 1:2 (ALB) »
Svenska Bibeln 1917
Haggai 1:2 (SV1917) »
Библия на русском
Аггей 1:2 (RUSV) »
Українська Біблія
Огій 1:2 (UKR) »
Szent Biblia - Magyar
Aggeus 1:2 (KAR) »
Българска Библия
Агей 1:2 (BULG) »
Det Norsk Bibel
Haggai 1:2 (NORSK) »
Biblia Takatifu
Hagai 1:2 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Xaggay 1:2 (SOM) »
De Heilige Schrift
Haggaï 1:2 (NLD) »
Dansk Bibel 1871
Haggaj 1:2 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »