ફિલિપ્પીઓને 1:24 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ફિલિપ્પીઓને 1:24 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ફિલિપ્પીઓને 1:24 GUJIRV Desktop Wallpaper - તોપણ મારે - Desktop Bible Verse Wallpaper

ફિલિપ્પીઓને 1:24 GUJIRV

તોપણ મારે મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ફિલિપ્પીઓને 1:24 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ફિલિપ્પીઓને 1:24 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ફિલિપ્પીઓને 1:24 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 તિમોથીને 4:10 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 4:10 (GUJIRV) »
દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે.

ક્લોસ્સીઓને 4:14 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 4:14 (GUJIRV) »
વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.

ક્લોસ્સીઓને 4:10 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 4:10 (GUJIRV) »
મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’

પ્રેરિતોનાં ક્રત્યો 19:29 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 19:29 (GUJIRV) »
આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:12 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 12:12 (GUJIRV) »
પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.

ફિલિપ્પીઓને 1:1 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:1 (GUJIRV) »
ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે

યોહાન 16:7 GUJIRV Bible Verse Image
યોહાન 16:7 (GUJIRV) »
તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:37 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 15:37 (GUJIRV) »
યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 27:2 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 27:2 (GUJIRV) »
અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:25 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 12:25 (GUJIRV) »
બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.

2 કરિંથીઓને 8:23 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 8:23 (GUJIRV) »
તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે.

ફિલિપ્પીઓને 2:25 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 2:25 (GUJIRV) »
તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;

Available Bible Translations

American Standard Version
Philippians 1:24 (ASV) »
King James Version
Philippians 1:24 (KJV) »
GOD’S WORD® (GW)
Philippians 1:24 (GW) »
World English Bible
Philippians 1:24 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
फिलिप्पियों 1:24 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਫਿਲਿੱਪੀਆਂ 1:24 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ফিলিপীয়া 1:24 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
பிலிப்பியர் 1:24 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
फिलिप्पैकरांस 1:24 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
ఫిలిప్పీ పత్రిక 1:24 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಫಿಲಿಪ್ಪಿಯವರಿಗೆ 1:24 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
فِيلِبِّي 1:24 (AVD) »
Bíblia Sagrada Português
Filipenses 1:24 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phi-líp 1:24 (VIE) »
Reina Valera Antigua
Filipenses 1:24 (RVA) »
圣 经 简体中文和合本
腓 立 比 书 1:24 (CUVS) »
聖 經 繁體中文和合本
腓 立 比 書 1:24 (CUVT) »
Библия на русском
Филиппийцам 1:24 (RUSV) »
Українська Біблія
филип'ян 1:24 (UKR) »
Szent Biblia - Magyar
Filippi 1:24 (KAR) »
Българска Библия
Филипяни 1:24 (BULG) »
Kitaabka Quduuska Ah
Filiboy 1:24 (SOM) »
De Heilige Schrift
Filippenzen 1:24 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »