1 રાજાઓ 8:37 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 1 રાજાઓ 8:37 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 રાજાઓ 8:37 GUJIRV Mobile Phone Wallpaper - જો દેશમાં દુકાળ - Mobile Bible Verse Wallpaper

1 રાજાઓ 8:37 GUJIRV

જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 રાજાઓ 8:37 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

1 રાજાઓ 8:37 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 રાજાઓ 8:37 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લેવીય 26:16 GUJIRV Bible Verse Image
લેવીય 26:16 (GUJIRV) »
તો હું તમને આ પ્રમાણે સજા કરીશ, હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો. કારણ કે તે તમારો શત્રુ ખાશે.

પુનર્નિયમ 28:21 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:21 (GUJIRV) »
જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.

પુનર્નિયમ 28:38 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:38 (GUJIRV) »
તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.

2 કાળવૃતાંત 20:9 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 20:9 (GUJIRV) »
‘આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.’”

યોએલ 1:4 GUJIRV Bible Verse Image
યોએલ 1:4 (GUJIRV) »
જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.

હઝકિયેલ 14:21 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 14:21 (GUJIRV) »
કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.

યર્મિયા 32:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 32:2 (GUJIRV) »
તે વખતે બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરો ઘાલતું હતું અને યહૂદિયાના રાજમહેલમાં પહેરગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધક કેદમાં પડેલો હતો.

યર્મિયા 39:1 GUJIRV Bible Verse Image
યર્મિયા 39:1 (GUJIRV) »
યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સાર તથા તેના સર્વ સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને ઘેરો ઘાલ્યો.

ગીતશાસ્ત્ર 105:34 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 105:34 (GUJIRV) »
તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.

2 કાળવૃતાંત 6:28 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 6:28 (GUJIRV) »
કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,

1 કાળવૃતાંત 21:12 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 21:12 (GUJIRV) »
ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.”

2 રાજાઓ 6:25 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 6:25 (GUJIRV) »
સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.

Available Bible Translations

American Standard Version
1 Kings 8:37 (ASV) »
King James Version
1 Kings 8:37 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 8:37 (GW) »
World English Bible
1 Kings 8:37 (WEB) »
Louis Segond 1910
1 Rois 8:37 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 राजाओं 8:37 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਰਾਜਿਆਂ 8:37 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 ৰাজাৱলী 8:37 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 இராஜாக்கள் 8:37 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 राजे 8:37 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 రాజులు 8:37 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಅರಸುಗಳು 8:37 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمُلُوكِ ٱلْأَوَّلُ 8:37 (AVD) »
תנ ך עברי מודרני
מלכים א 8:37 (HEB) »
Bíblia Sagrada Português
1 Reis 8:37 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Các Vua 8:37 (VIE) »
Reina Valera Antigua
1 Reyes 8:37 (RVA) »
La Sacra Bibbia
1 Re 8:37 (RIV) »
圣 经 简体中文和合本
列 王 记 上 8:37 (CUVS) »
聖 經 繁體中文和合本
列 王 紀 上 8:37 (CUVT) »
Библия на русском
3 Царств 8:37 (RUSV) »
Українська Біблія
1 царів 8:37 (UKR) »
Szent Biblia - Magyar
1 Királyok 8:37 (KAR) »
Българска Библия
3 Царе 8:37 (BULG) »
De Heilige Schrift
1 Koningen 8:37 (NLD) »

1 રાજાઓ 8 (GUJIRV) Verse Selection

1 રાજાઓ 8:1 1 રાજાઓ 8:2 1 રાજાઓ 8:3 1 રાજાઓ 8:4 1 રાજાઓ 8:5 1 રાજાઓ 8:6 1 રાજાઓ 8:7 1 રાજાઓ 8:8 1 રાજાઓ 8:9 1 રાજાઓ 8:10 1 રાજાઓ 8:11 1 રાજાઓ 8:12 1 રાજાઓ 8:13 1 રાજાઓ 8:14 1 રાજાઓ 8:15 1 રાજાઓ 8:16 1 રાજાઓ 8:17 1 રાજાઓ 8:18 1 રાજાઓ 8:19 1 રાજાઓ 8:20 1 રાજાઓ 8:21 1 રાજાઓ 8:22 1 રાજાઓ 8:23 1 રાજાઓ 8:24 1 રાજાઓ 8:25 1 રાજાઓ 8:26 1 રાજાઓ 8:27 1 રાજાઓ 8:28 1 રાજાઓ 8:29 1 રાજાઓ 8:30 1 રાજાઓ 8:31 1 રાજાઓ 8:32 1 રાજાઓ 8:33 1 રાજાઓ 8:34 1 રાજાઓ 8:35 1 રાજાઓ 8:36 1 રાજાઓ 8:37 1 રાજાઓ 8:38 1 રાજાઓ 8:39 1 રાજાઓ 8:40 1 રાજાઓ 8:41 1 રાજાઓ 8:42 1 રાજાઓ 8:43 1 રાજાઓ 8:44 1 રાજાઓ 8:45 1 રાજાઓ 8:46 1 રાજાઓ 8:47 1 રાજાઓ 8:48 1 રાજાઓ 8:49 1 રાજાઓ 8:50 1 રાજાઓ 8:51 1 રાજાઓ 8:52 1 રાજાઓ 8:53 1 રાજાઓ 8:54 1 રાજાઓ 8:55 1 રાજાઓ 8:56 1 રાજાઓ 8:57 1 રાજાઓ 8:58 1 રાજાઓ 8:59 1 રાજાઓ 8:60 1 રાજાઓ 8:61 1 રાજાઓ 8:62 1 રાજાઓ 8:63 1 રાજાઓ 8:64 1 રાજાઓ 8:65 1 રાજાઓ 8:66

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »