હઝકિયેલ 16:7 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download હઝકિયેલ 16:7 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હઝકિયેલ 16:7 GUJIRV Mobile Phone Wallpaper - મેં તને ખેતરમાં - Mobile Bible Verse Wallpaper

હઝકિયેલ 16:7 GUJIRV

મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હઝકિયેલ 16:7 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

હઝકિયેલ 16:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હઝકિયેલ 16:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નિર્ગમન 1:7 GUJIRV Bible Verse Image
નિર્ગમન 1:7 (GUJIRV) »
પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.

પુનર્નિયમ 1:10 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 1:10 (GUJIRV) »
તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.

હઝકિયેલ 16:10 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 16:10 (GUJIRV) »
વળી મેં તને ભરતકામનાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.

યશાયા 62:3 GUJIRV Bible Verse Image
યશાયા 62:3 (GUJIRV) »
તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ.

ગીતોનું ગીત 4:5 GUJIRV Bible Verse Image
ગીતોનું ગીત 4:5 (GUJIRV) »
હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.

યશાયા 61:10 GUJIRV Bible Verse Image
યશાયા 61:10 (GUJIRV) »
હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.

હઝકિયેલ 16:16 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 16:16 (GUJIRV) »
તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.

હઝકિયેલ 16:22 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 16:22 (GUJIRV) »
તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.

ઉત્પત્તિ 22:17 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 22:17 (GUJIRV) »
તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.

હોશિયા 2:3 GUJIRV Bible Verse Image
હોશિયા 2:3 (GUJIRV) »
જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને, સૂકી ભૂમિ જેવી કરી દઈશ, હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.

હોશિયા 2:9 GUJIRV Bible Verse Image
હોશિયા 2:9 (GUJIRV) »
તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા, મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.

પ્રેરિતોનાં ક્રત્યો 7:17 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 7:17 (GUJIRV) »
પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં આપણાં લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.

Available Bible Translations

American Standard Version
Ezekiel 16:7 (ASV) »
King James Version
Ezekiel 16:7 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 16:7 (GW) »
World English Bible
Ezekiel 16:7 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 16:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 16:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 16:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 16:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 16:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 16:7 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
యెహెజ్కేలు 16:7 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 16:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 16:7 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 16:7 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 16:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 16:7 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 16:7 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 16:7 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 16:7 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 16:7 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 16:7 (SV1917) »
Библия на русском
Иезекииль 16:7 (RUSV) »
Українська Біблія
Єзекіїль 16:7 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 16:7 (KAR) »
Българска Библия
Езекил 16:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 16:7 (SOM) »
De Heilige Schrift
Ezechiël 16:7 (NLD) »

હઝકિયેલ 16 (GUJIRV) Verse Selection

હઝકિયેલ 16:1 હઝકિયેલ 16:2 હઝકિયેલ 16:3 હઝકિયેલ 16:4 હઝકિયેલ 16:5 હઝકિયેલ 16:6 હઝકિયેલ 16:7 હઝકિયેલ 16:8 હઝકિયેલ 16:9 હઝકિયેલ 16:10 હઝકિયેલ 16:11 હઝકિયેલ 16:12 હઝકિયેલ 16:13 હઝકિયેલ 16:14 હઝકિયેલ 16:15 હઝકિયેલ 16:16 હઝકિયેલ 16:17 હઝકિયેલ 16:18 હઝકિયેલ 16:19 હઝકિયેલ 16:20 હઝકિયેલ 16:21 હઝકિયેલ 16:22 હઝકિયેલ 16:23 હઝકિયેલ 16:24 હઝકિયેલ 16:25 હઝકિયેલ 16:26 હઝકિયેલ 16:27 હઝકિયેલ 16:28 હઝકિયેલ 16:29 હઝકિયેલ 16:30 હઝકિયેલ 16:31 હઝકિયેલ 16:32 હઝકિયેલ 16:33 હઝકિયેલ 16:34 હઝકિયેલ 16:35 હઝકિયેલ 16:36 હઝકિયેલ 16:37 હઝકિયેલ 16:38 હઝકિયેલ 16:39 હઝકિયેલ 16:40 હઝકિયેલ 16:41 હઝકિયેલ 16:42 હઝકિયેલ 16:43 હઝકિયેલ 16:44 હઝકિયેલ 16:45 હઝકિયેલ 16:46 હઝકિયેલ 16:47 હઝકિયેલ 16:48 હઝકિયેલ 16:49 હઝકિયેલ 16:50 હઝકિયેલ 16:51 હઝકિયેલ 16:52 હઝકિયેલ 16:53 હઝકિયેલ 16:54 હઝકિયેલ 16:55 હઝકિયેલ 16:56 હઝકિયેલ 16:57 હઝકિયેલ 16:58 હઝકિયેલ 16:59 હઝકિયેલ 16:60 હઝકિયેલ 16:61 હઝકિયેલ 16:62 હઝકિયેલ 16:63

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »