લૂક 10:19 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download લૂક 10:19 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

લૂક 10:19 GUJIRV Mobile Phone Wallpaper - જુઓ, સર્પો તથા - Mobile Bible Verse Wallpaper

લૂક 10:19 GUJIRV

જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

લૂક 10:19 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

લૂક 10:19 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to લૂક 10:19 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 91:13 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 91:13 (GUJIRV) »
તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.

માર્ક 16:18 GUJIRV Bible Verse Image
માર્ક 16:18 (GUJIRV) »
સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’”

રોમનોને 16:20 GUJIRV Bible Verse Image
રોમનોને 16:20 (GUJIRV) »
શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.

પ્રેરિતોનાં ક્રત્યો 28:5 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 28:5 (GUJIRV) »
પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ.

પ્રકટીકરણ 11:5 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 11:5 (GUJIRV) »
જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે.

લૂક 21:17 GUJIRV Bible Verse Image
લૂક 21:17 (GUJIRV) »
મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

હિબ્રૂઓને 13:5 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 13:5 (GUJIRV) »
દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”

હઝકિયેલ 2:6 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 2:6 (GUJIRV) »
હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.

રોમનોને 8:31 GUJIRV Bible Verse Image
રોમનોને 8:31 (GUJIRV) »
ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?

યશાયા 11:8 GUJIRV Bible Verse Image
યશાયા 11:8 (GUJIRV) »
ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.

Available Bible Translations

American Standard Version
Luke 10:19 (ASV) »
King James Version
Luke 10:19 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 10:19 (GW) »
World English Bible
Luke 10:19 (WEB) »
Louis Segond 1910
Luc 10:19 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 10:19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 10:19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 10:19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 10:19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 10:19 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
లూకా 10:19 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 10:19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 10:19 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 10:19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 10:19 (VIE) »
Reina Valera Antigua
Lucas 10:19 (RVA) »
La Sacra Bibbia
Luca 10:19 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 10:19 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 10:19 (CUVT) »
Bibla e Shenjtë
Luka 10:19 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 10:19 (SV1917) »
Библия на русском
Луки 10:19 (RUSV) »
Українська Біблія
Луки 10:19 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 10:19 (KAR) »
Българска Библия
Лука 10:19 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 10:19 (SOM) »
De Heilige Schrift
Lukas 10:19 (NLD) »
Dansk Bibel 1871
Lukas 10:19 (DA1871) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »