ગણના 7:89 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ગણના 7:89 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગણના 7:89 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે - Mobile Bible Verse Wallpaper

ગણના 7:89 GUJIRV

જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગણના 7:89 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

ગણના 7:89 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગણના 7:89 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નિર્ગમન 33:9 GUJIRV Bible Verse Image
નિર્ગમન 33:9 (GUJIRV) »
મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા.

નિર્ગમન 25:18 GUJIRV Bible Verse Image
નિર્ગમન 25:18 (GUJIRV) »
અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.

હિબ્રૂઓને 4:16 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 4:16 (GUJIRV) »
એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

ગીતશાસ્ત્ર 80:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 80:1 (GUJIRV) »
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!

ગીતશાસ્ત્ર 99:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 99:1 (GUJIRV) »
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.

ગણના 12:8 GUJIRV Bible Verse Image
ગણના 12:8 (GUJIRV) »
હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?”

1 રાજાઓ 6:23 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 6:23 (GUJIRV) »
સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી.

1 શમુએલ 4:4 GUJIRV Bible Verse Image
1 શમુએલ 4:4 (GUJIRV) »
જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.

ગણના 1:1 GUJIRV Bible Verse Image
ગણના 1:1 (GUJIRV) »
સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,

લેવીય 1:1 GUJIRV Bible Verse Image
લેવીય 1:1 (GUJIRV) »
યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે,

1 પિતરનો 1:12 GUJIRV Bible Verse Image
1 પિતરનો 1:12 (GUJIRV) »
જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.

Available Bible Translations

American Standard Version
Numbers 7:89 (ASV) »
King James Version
Numbers 7:89 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 7:89 (GW) »
World English Bible
Numbers 7:89 (WEB) »
Louis Segond 1910
Nombres 7:89 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 7:89 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 7:89 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 7:89 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 7:89 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 7:89 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
సంఖ్యాకాండం 7:89 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 7:89 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 7:89 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 7:89 (HEB) »
Bíblia Sagrada Português
Números 7:89 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 7:89 (VIE) »
Reina Valera Antigua
Números 7:89 (RVA) »
La Sacra Bibbia
Numeri 7:89 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 7:89 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 7:89 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 7:89 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 7:89 (SV1917) »
Библия на русском
Числа 7:89 (RUSV) »
Українська Біблія
Числа 7:89 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 7:89 (KAR) »
Българска Библия
Числа 7:89 (BULG) »
聖書 日本語
民数記 7:89 (JPN) »
Kitaabka Quduuska Ah
Tirintii 7:89 (SOM) »
De Heilige Schrift
Numberi 7:89 (NLD) »

ગણના 7 (GUJIRV) Verse Selection

ગણના 7:1 ગણના 7:2 ગણના 7:3 ગણના 7:4 ગણના 7:5 ગણના 7:6 ગણના 7:7 ગણના 7:8 ગણના 7:9 ગણના 7:10 ગણના 7:11 ગણના 7:12 ગણના 7:13 ગણના 7:14 ગણના 7:15 ગણના 7:16 ગણના 7:17 ગણના 7:18 ગણના 7:19 ગણના 7:20 ગણના 7:21 ગણના 7:22 ગણના 7:23 ગણના 7:24 ગણના 7:25 ગણના 7:26 ગણના 7:27 ગણના 7:28 ગણના 7:29 ગણના 7:30 ગણના 7:31 ગણના 7:32 ગણના 7:33 ગણના 7:34 ગણના 7:35 ગણના 7:36 ગણના 7:37 ગણના 7:38 ગણના 7:39 ગણના 7:40 ગણના 7:41 ગણના 7:42 ગણના 7:43 ગણના 7:44 ગણના 7:45 ગણના 7:46 ગણના 7:47 ગણના 7:48 ગણના 7:49 ગણના 7:50 ગણના 7:51 ગણના 7:52 ગણના 7:53 ગણના 7:54 ગણના 7:55 ગણના 7:56 ગણના 7:57 ગણના 7:58 ગણના 7:59 ગણના 7:60 ગણના 7:61 ગણના 7:62 ગણના 7:63 ગણના 7:64 ગણના 7:65 ગણના 7:66 ગણના 7:67 ગણના 7:68 ગણના 7:69 ગણના 7:70 ગણના 7:71 ગણના 7:72 ગણના 7:73 ગણના 7:74 ગણના 7:75 ગણના 7:76 ગણના 7:77 ગણના 7:78 ગણના 7:79 ગણના 7:80 ગણના 7:81 ગણના 7:82 ગણના 7:83 ગણના 7:84 ગણના 7:85 ગણના 7:86 ગણના 7:87 ગણના 7:88 ગણના 7:89

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »