યર્મિયાનો વિલાપ 3:40 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download યર્મિયાનો વિલાપ 3:40 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યર્મિયાનો વિલાપ 3:40 GUJIRV 4K Wallpaper - આપણે આપણા માર્ગો - 4K Wallpaper Bible Verse

યર્મિયાનો વિલાપ 3:40 GUJIRV

આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Lamentations 3:40 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

યર્મિયાનો વિલાપ 3:40 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યર્મિયાનો વિલાપ 3:40 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 કરિંથીઓને 13:5 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 13:5 (GUJIRV) »
પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.

ગીતશાસ્ત્ર 139:23 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 139:23 (GUJIRV) »
હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.

યોએલ 2:12 GUJIRV Bible Verse Image
યોએલ 2:12 (GUJIRV) »
તોપણ હમણાં, યહોવાહ કહે છે, સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો. ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો.”

ગીતશાસ્ત્ર 119:59 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 119:59 (GUJIRV) »
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.

હાગ્ગાય 1:5 GUJIRV Bible Verse Image
હાગ્ગાય 1:5 (GUJIRV) »
માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!

ગીતશાસ્ત્ર 4:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 4:4 (GUJIRV) »
તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ

યશાયા 55:7 GUJIRV Bible Verse Image
યશાયા 55:7 (GUJIRV) »
દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.

હોશિયા 14:1 GUJIRV Bible Verse Image
હોશિયા 14:1 (GUJIRV) »
હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.

હોશિયા 6:1 GUJIRV Bible Verse Image
હોશિયા 6:1 (GUJIRV) »
“આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.

2 કાળવૃતાંત 30:6 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 30:6 (GUJIRV) »
તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, “ઇઝરાયલના લોકો, તમે ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશ્શૂરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે, તેઓના પર ઈશ્વર કૃપાદ્રષ્ટિ કરે.

1 કરિંથીઓને 11:28 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 11:28 (GUJIRV) »
પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.

હઝકિયેલ 18:28 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 18:28 (GUJIRV) »
તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.

Available Bible Translations

American Standard Version
Lamentations 3:40 (ASV) »
King James Version
Lamentations 3:40 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 3:40 (GW) »
World English Bible
Lamentations 3:40 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
विलापगीत 3:40 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਵਿਰਲਾਪ 3:40 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
বিলাপ 3:40 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
புலம்பல் 3:40 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
विलापगीत 3:40 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
విలాపవాక్యాలు 3:40 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಲಾಪಗಳು 3:40 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرَاثِي إِرْمِيَا 3:40 (AVD) »
תנ ך עברי מודרני
איכה 3:40 (HEB) »
Bíblia Sagrada Português
Lamentações 3:40 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ai Ca 3:40 (VIE) »
Reina Valera Antigua
Lamentaciones 3:40 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 哀 歌 3:40 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 哀 歌 3:40 (CUVT) »
Bibla e Shenjtë
Vajtimet 3:40 (ALB) »
Библия на русском
Плач Иеремии 3:40 (RUSV) »
Українська Біблія
Плач Єремії 3:40 (UKR) »
Българска Библия
Плач Еремиев 3:40 (BULG) »
聖書 日本語
哀歌 3:40 (JPN) »

યર્મિયાનો વિલાપ 3 (GUJIRV) Verse Selection

યર્મિયાનો વિલાપ 3:1 યર્મિયાનો વિલાપ 3:2 યર્મિયાનો વિલાપ 3:3 યર્મિયાનો વિલાપ 3:4 યર્મિયાનો વિલાપ 3:5 યર્મિયાનો વિલાપ 3:6 યર્મિયાનો વિલાપ 3:7 યર્મિયાનો વિલાપ 3:8 યર્મિયાનો વિલાપ 3:9 યર્મિયાનો વિલાપ 3:10 યર્મિયાનો વિલાપ 3:11 યર્મિયાનો વિલાપ 3:12 યર્મિયાનો વિલાપ 3:13 યર્મિયાનો વિલાપ 3:14 યર્મિયાનો વિલાપ 3:15 યર્મિયાનો વિલાપ 3:16 યર્મિયાનો વિલાપ 3:17 યર્મિયાનો વિલાપ 3:18 યર્મિયાનો વિલાપ 3:19 યર્મિયાનો વિલાપ 3:20 યર્મિયાનો વિલાપ 3:21 યર્મિયાનો વિલાપ 3:22 યર્મિયાનો વિલાપ 3:23 યર્મિયાનો વિલાપ 3:24 યર્મિયાનો વિલાપ 3:25 યર્મિયાનો વિલાપ 3:26 યર્મિયાનો વિલાપ 3:27 યર્મિયાનો વિલાપ 3:28 યર્મિયાનો વિલાપ 3:29 યર્મિયાનો વિલાપ 3:30 યર્મિયાનો વિલાપ 3:31 યર્મિયાનો વિલાપ 3:32 યર્મિયાનો વિલાપ 3:33 યર્મિયાનો વિલાપ 3:34 યર્મિયાનો વિલાપ 3:35 યર્મિયાનો વિલાપ 3:36 યર્મિયાનો વિલાપ 3:37 યર્મિયાનો વિલાપ 3:38 યર્મિયાનો વિલાપ 3:39 યર્મિયાનો વિલાપ 3:40 યર્મિયાનો વિલાપ 3:41 યર્મિયાનો વિલાપ 3:42 યર્મિયાનો વિલાપ 3:43 યર્મિયાનો વિલાપ 3:44 યર્મિયાનો વિલાપ 3:45 યર્મિયાનો વિલાપ 3:46 યર્મિયાનો વિલાપ 3:47 યર્મિયાનો વિલાપ 3:48 યર્મિયાનો વિલાપ 3:49 યર્મિયાનો વિલાપ 3:50 યર્મિયાનો વિલાપ 3:51 યર્મિયાનો વિલાપ 3:52 યર્મિયાનો વિલાપ 3:53 યર્મિયાનો વિલાપ 3:54 યર્મિયાનો વિલાપ 3:55 યર્મિયાનો વિલાપ 3:56 યર્મિયાનો વિલાપ 3:57 યર્મિયાનો વિલાપ 3:58 યર્મિયાનો વિલાપ 3:59 યર્મિયાનો વિલાપ 3:60 યર્મિયાનો વિલાપ 3:61 યર્મિયાનો વિલાપ 3:62 યર્મિયાનો વિલાપ 3:63 યર્મિયાનો વિલાપ 3:64 યર્મિયાનો વિલાપ 3:65 યર્મિયાનો વિલાપ 3:66

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »