1 કાળવૃતાંત Chapter 27 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 27:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.

1 કાળવૃતાંત 27:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.

1 કાળવૃતાંત 27:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.

1 કાળવૃતાંત 27:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.

1 કાળવૃતાંત 27:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો.

1 કાળવૃતાંત 27:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

1 કાળવૃતાંત 27:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,

1 કાળવૃતાંત 27:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક,

1 કાળવૃતાંત 27:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી,

1 કાળવૃતાંત 27:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા, નફતાલી કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ,

1 કાળવૃતાંત 27:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા, મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ,

1 કાળવૃતાંત 27:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો, બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,

1 કાળવૃતાંત 27:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ, તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.

1 કાળવૃતાંત 27:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.

1 કાળવૃતાંત 27:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.

1 કાળવૃતાંત 27:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો.

1 કાળવૃતાંત 27:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો.

1 કાળવૃતાંત 27:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.

1 કાળવૃતાંત 27:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી.

1 કાળવૃતાંત 27:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.

1 કાળવૃતાંત 27:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો.

1 કાળવૃતાંત 27:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.

1 કાળવૃતાંત 27:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.

1 કાળવૃતાંત 27:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.

1 કાળવૃતાંત 27:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

Available Bible Translations

American Standard Version
1 Chronicles 27 (ASV) »
King James Version
1 Chronicles 27 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 27 (GW) »
World English Bible
1 Chronicles 27 (WEB) »
Louis Segond 1910
1 Chroniques 27 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 इतिहास 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਇਤਿਹਾਸ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 বংশাৱলি 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 நாளாகமம் 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 इतिहास 27 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 దినవృత్తాంతాలు 27 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ أخبار 27 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים א 27 (HEB) »
Bíblia Sagrada Português
1 Crônicas 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sử Ký 27 (VIE) »
Reina Valera Antigua
1 Crónicas 27 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 上 27 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 上 27 (CUVT) »
Bibla e Shenjtë
1 Kronikave 27 (ALB) »
Библия на русском
1 Паралипоменон 27 (RUSV) »
Українська Біблія
1 хроніки 27 (UKR) »
Szent Biblia - Magyar
1 Krónika 27 (KAR) »
Българска Библия
1 Летописи 27 (BULG) »
De Heilige Schrift
1 Kronieken 27 (NLD) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List