1 કરિંથીઓને Chapter 12 GUJIRV Bible Verse Images

1 કરિંથીઓને 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કરિંથીઓને 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કરિંથીઓને 12:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.

1 કરિંથીઓને 12:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.

1 કરિંથીઓને 12:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.

1 કરિંથીઓને 12:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;

1 કરિંથીઓને 12:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.

1 કરિંથીઓને 12:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.

1 કરિંથીઓને 12:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.

1 કરિંથીઓને 12:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.

1 કરિંથીઓને 12:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;

1 કરિંથીઓને 12:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.

1 કરિંથીઓને 12:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.

1 કરિંથીઓને 12:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.

1 કરિંથીઓને 12:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.

1 કરિંથીઓને 12:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.

1 કરિંથીઓને 12:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?

1 કરિંથીઓને 12:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?

1 કરિંથીઓને 12:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?

1 કરિંથીઓને 12:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.

1 કરિંથીઓને 12:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?

1 કરિંથીઓને 12:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.

1 કરિંથીઓને 12:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.

1 કરિંથીઓને 12:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;

1 કરિંથીઓને 12:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.

1 કરિંથીઓને 12:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.

1 કરિંથીઓને 12:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.

1 કરિંથીઓને 12:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.

1 કરિંથીઓને 12:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.

1 કરિંથીઓને 12:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.

1 કરિંથીઓને 12:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?

1 કરિંથીઓને 12:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?

1 કરિંથીઓને 12:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 12 (ASV) »
King James Version
1 Corinthians 12 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 12 (GW) »
World English Bible
1 Corinthians 12 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 12 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 కొరింథీయులకు 12 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 12 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 12 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 12 (RVA) »
La Sacra Bibbia
1 Corinzi 12 (RIV) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 12 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 12 (CUVT) »
Библия на русском
1 Коринфянам 12 (RUSV) »
Українська Біблія
1 коринтян 12 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 12 (KAR) »
Българска Библия
1 Коринтяни 12 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 12 (SOM) »
De Heilige Schrift
1 Corinthiërs 12 (NLD) »

1 કરિંથીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List