2 કાળવૃતાંત 15:9 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 2 કાળવૃતાંત 15:9 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture

2 કાળવૃતાંત 15:9 GUJIRV

તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણાં લોકો તેના પક્ષમાં આવ્યા.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 કાળવૃતાંત 15:9 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab
Picture 03 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab
Picture 04 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab
Picture 05 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab
Picture 06 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab
Picture 07 - 2 કાળવૃતાંત 15:9 GUJIRV - તેણે આખા યહૂદિયા - Bible Verse Picture
View New Tab

2 કાળવૃતાંત 15:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 કાળવૃતાંત 15:9 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 કાળવૃતાંત 11:16 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 11:16 (GUJIRV) »
તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.

ઉત્પત્તિ 39:3 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 39:3 (GUJIRV) »
તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 7:9 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 7:9 (GUJIRV) »
પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં લઈ જવા સારુ વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,

ઝખાર્યા 8:21 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 8:21 (GUJIRV) »
એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ! હું પોતે પણ જઈશ!”

2 કાળવૃતાંત 30:25 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 30:25 (GUJIRV) »
યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમ જ ઇઝરાયલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયલથી આવ્યા હતા તેમ જ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ કર્યો.

2 કાળવૃતાંત 30:1 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 30:1 (GUJIRV) »
હિઝકિયાએ આખા ઇઝરાયલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા. “તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવવું.”

1 કાળવૃતાંત 12:19 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 12:19 (GUJIRV) »
વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, “પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે.”

1 રાજાઓ 12:19 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 12:19 (GUJIRV) »
તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.

1 રાજાઓ 3:28 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 3:28 (GUJIRV) »
રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.

1 શમુએલ 18:28 GUJIRV Bible Verse Image
1 શમુએલ 18:28 (GUJIRV) »
અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 9:31 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 9:31 (GUJIRV) »
ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.

Available Bible Translations

American Standard Version
2 Chronicles 15:9 (ASV) »
King James Version
2 Chronicles 15:9 (KJV) »
GOD’S WORD® (GW)
2 Chronicles 15:9 (GW) »
World English Bible
2 Chronicles 15:9 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 इतिहास 15:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਇਤਿਹਾਸ 15:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 বংশাৱলি 15:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 நாளாகமம் 15:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 इतिहास 15:9 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
2 దినవృత్తాంతాలు 15:9 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 15:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
٢ أخبار 15:9 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים ב 15:9 (HEB) »
Bíblia Sagrada Português
2 Crônicas 15:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Sử Ký 15:9 (VIE) »
Reina Valera Antigua
2 Crónicas 15:9 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 下 15:9 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 下 15:9 (CUVT) »
Библия на русском
2 Паралипоменон 15:9 (RUSV) »
Українська Біблія
2 хроніки 15:9 (UKR) »
Szent Biblia - Magyar
2 Krónika 15:9 (KAR) »
Българска Библия
2 Летописи 15:9 (BULG) »
De Heilige Schrift
2 Kronieken 15:9 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »