પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV

કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab
Picture 03 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab
Picture 04 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab
Picture 05 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab
Picture 06 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab
Picture 07 - પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV - કેમ કે અમને પ્રભુએ - Bible Verse Picture
View New Tab

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રેરિતોનાં ક્રત્યો 13:47 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યશાયા 49:6 GUJIRV Bible Verse Image
યશાયા 49:6 (GUJIRV) »
તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”

યશાયા 42:6 GUJIRV Bible Verse Image
યશાયા 42:6 (GUJIRV) »
“મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,

લૂક 2:32 GUJIRV Bible Verse Image
લૂક 2:32 (GUJIRV) »
તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”

યશાયા 45:22 GUJIRV Bible Verse Image
યશાયા 45:22 (GUJIRV) »
પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી.

ઝખાર્યા 8:20 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 8:20 (GUJIRV) »
સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.

માથ્થી 28:19 GUJIRV Bible Verse Image
માથ્થી 28:19 (GUJIRV) »
એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

યશાયા 2:1 GUJIRV Bible Verse Image
યશાયા 2:1 (GUJIRV) »
આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.

યશાયા 42:1 GUJIRV Bible Verse Image
યશાયા 42:1 (GUJIRV) »
જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.

આમોસ 9:12 GUJIRV Bible Verse Image
આમોસ 9:12 (GUJIRV) »
જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું, અને બીજા બધા પ્રજાઓ જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે’ આ કરનાર હું યહોવાહ તે કહું છું.

યશાયા 60:3 GUJIRV Bible Verse Image
યશાયા 60:3 (GUJIRV) »
પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 1:8 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 1:8 (GUJIRV) »
પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.

મીખાહ 4:2 GUJIRV Bible Verse Image
મીખાહ 4:2 (GUJIRV) »
ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.

Available Bible Translations

American Standard Version
Acts 13:47 (ASV) »
King James Version
Acts 13:47 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 13:47 (GW) »
World English Bible
Acts 13:47 (WEB) »
Louis Segond 1910
Actes 13:47 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 13:47 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 13:47 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 13:47 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 13:47 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 13:47 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 13:47 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 13:47 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 13:47 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 13:47 (HEB) »
Bíblia Sagrada Português
Atos 13:47 (BSL) »
Reina Valera Antigua
Hechos 13:47 (RVA) »
La Sacra Bibbia
Atti 13:47 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 13:47 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 13:47 (CUVT) »
Библия на русском
Деяния 13:47 (RUSV) »
Українська Біблія
Дії 13:47 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 13:47 (KAR) »
Българска Библия
Деяния 13:47 (BULG) »
De Heilige Schrift
Handelingen 13:47 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો 13 (GUJIRV) Verse Selection

પ્રેરિતોનાં ક્રત્યો 13:1 પ્રેરિતોનાં ક્રત્યો 13:2 પ્રેરિતોનાં ક્રત્યો 13:3 પ્રેરિતોનાં ક્રત્યો 13:4 પ્રેરિતોનાં ક્રત્યો 13:5 પ્રેરિતોનાં ક્રત્યો 13:6 પ્રેરિતોનાં ક્રત્યો 13:7 પ્રેરિતોનાં ક્રત્યો 13:8 પ્રેરિતોનાં ક્રત્યો 13:9 પ્રેરિતોનાં ક્રત્યો 13:10 પ્રેરિતોનાં ક્રત્યો 13:11 પ્રેરિતોનાં ક્રત્યો 13:12 પ્રેરિતોનાં ક્રત્યો 13:13 પ્રેરિતોનાં ક્રત્યો 13:14 પ્રેરિતોનાં ક્રત્યો 13:15 પ્રેરિતોનાં ક્રત્યો 13:16 પ્રેરિતોનાં ક્રત્યો 13:17 પ્રેરિતોનાં ક્રત્યો 13:18 પ્રેરિતોનાં ક્રત્યો 13:19 પ્રેરિતોનાં ક્રત્યો 13:20 પ્રેરિતોનાં ક્રત્યો 13:21 પ્રેરિતોનાં ક્રત્યો 13:22 પ્રેરિતોનાં ક્રત્યો 13:23 પ્રેરિતોનાં ક્રત્યો 13:24 પ્રેરિતોનાં ક્રત્યો 13:25 પ્રેરિતોનાં ક્રત્યો 13:26 પ્રેરિતોનાં ક્રત્યો 13:27 પ્રેરિતોનાં ક્રત્યો 13:28 પ્રેરિતોનાં ક્રત્યો 13:29 પ્રેરિતોનાં ક્રત્યો 13:30 પ્રેરિતોનાં ક્રત્યો 13:31 પ્રેરિતોનાં ક્રત્યો 13:32 પ્રેરિતોનાં ક્રત્યો 13:33 પ્રેરિતોનાં ક્રત્યો 13:34 પ્રેરિતોનાં ક્રત્યો 13:35 પ્રેરિતોનાં ક્રત્યો 13:36 પ્રેરિતોનાં ક્રત્યો 13:37 પ્રેરિતોનાં ક્રત્યો 13:38 પ્રેરિતોનાં ક્રત્યો 13:39 પ્રેરિતોનાં ક્રત્યો 13:40 પ્રેરિતોનાં ક્રત્યો 13:41 પ્રેરિતોનાં ક્રત્યો 13:42 પ્રેરિતોનાં ક્રત્યો 13:43 પ્રેરિતોનાં ક્રત્યો 13:44 પ્રેરિતોનાં ક્રત્યો 13:45 પ્રેરિતોનાં ક્રત્યો 13:46 પ્રેરિતોનાં ક્રત્યો 13:47 પ્રેરિતોનાં ક્રત્યો 13:48 પ્રેરિતોનાં ક્રત્યો 13:49 પ્રેરિતોનાં ક્રત્યો 13:50 પ્રેરિતોનાં ક્રત્યો 13:51 પ્રેરિતોનાં ક્રત્યો 13:52

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »