ક્લોસ્સીઓને 1:4 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ક્લોસ્સીઓને 1:4 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture

ક્લોસ્સીઓને 1:4 GUJIRV

ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ;

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ક્લોસ્સીઓને 1:4 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab
Picture 03 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab
Picture 04 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab
Picture 05 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab
Picture 06 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab
Picture 07 - ક્લોસ્સીઓને 1:4 GUJIRV - ત્યારથી અમે તમારે - Bible Verse Picture
View New Tab

ક્લોસ્સીઓને 1:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ક્લોસ્સીઓને 1:4 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

એફેસીઓને 1:15 GUJIRV Bible Verse Image
એફેસીઓને 1:15 (GUJIRV) »
એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને,

1 થેસ્સલોનિકીઓને 1:3 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 1:3 (GUJIRV) »
તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.

2 થેસ્સલોનિકીઓને 1:3 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 1:3 (GUJIRV) »
ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.

હિબ્રૂઓને 6:10 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 6:10 (GUJIRV) »
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.

1 યોહાનનો 3:14 GUJIRV Bible Verse Image
1 યોહાનનો 3:14 (GUJIRV) »
આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.

1 યોહાનનો 4:16 GUJIRV Bible Verse Image
1 યોહાનનો 4:16 (GUJIRV) »
ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

ફિલિપ્પીઓને 1:5 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 1:5 (GUJIRV) »
જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું.

3 યોહાનનો 1:3 GUJIRV Bible Verse Image
3 યોહાનનો 1:3 (GUJIRV) »
કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.

1 થેસ્સલોનિકીઓને 4:9 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 4:9 (GUJIRV) »
પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.

ગલાતીઓને 5:6 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 5:6 (GUJIRV) »
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.

1 થેસ્સલોનિકીઓને 3:6 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 3:6 (GUJIRV) »
પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો.

ક્લોસ્સીઓને 1:9 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 1:9 (GUJIRV) »
તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.

Available Bible Translations

American Standard Version
Colossians 1:4 (ASV) »
King James Version
Colossians 1:4 (KJV) »
GOD’S WORD® (GW)
Colossians 1:4 (GW) »
World English Bible
Colossians 1:4 (WEB) »
Louis Segond 1910
Colossiens 1:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
कुलुस्सियों 1:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕੁਲੁੱਸੀਆਂ 1:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
কলচীয়া 1:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
கொலோசெயர் 1:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
कलस्सैकरांस 1:4 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కొలస్సీ పత్రిక 1:4 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೊಲೊಸ್ಸೆಯವರಿಗೆ 1:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
كُولُوسِي 1:4 (AVD) »
Bíblia Sagrada Português
Colossenses 1:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Cô-lô-se 1:4 (VIE) »
Reina Valera Antigua
Colosenses 1:4 (RVA) »
圣 经 简体中文和合本
歌 罗 西 书 1:4 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 羅 西 書 1:4 (CUVT) »
Библия на русском
Колоссянам 1:4 (RUSV) »
Українська Біблія
колоссян 1:4 (UKR) »
Szent Biblia - Magyar
Kolossé 1:4 (KAR) »
Българска Библия
Колосяни 1:4 (BULG) »
Kitaabka Quduuska Ah
Kolosay 1:4 (SOM) »
De Heilige Schrift
Colossenzen 1:4 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »