નિર્ગમન 13:21 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download નિર્ગમન 13:21 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture

નિર્ગમન 13:21 GUJIRV

દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

નિર્ગમન 13:21 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab
Picture 03 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab
Picture 04 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab
Picture 05 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab
Picture 06 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab
Picture 07 - નિર્ગમન 13:21 GUJIRV - દિવસે તેઓને રસ્તો - Bible Verse Picture
View New Tab

નિર્ગમન 13:21 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to નિર્ગમન 13:21 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 કરિંથીઓને 10:1 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 10:1 (GUJIRV) »
મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;

ગીતશાસ્ત્ર 99:7 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 99:7 (GUJIRV) »
તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.

નહેમ્યા 9:12 GUJIRV Bible Verse Image
નહેમ્યા 9:12 (GUJIRV) »
જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.

નહેમ્યા 9:19 GUJIRV Bible Verse Image
નહેમ્યા 9:19 (GUJIRV) »
તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.

પુનર્નિયમ 1:33 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 1:33 (GUJIRV) »
રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.

ગણના 14:14 GUJIRV Bible Verse Image
ગણના 14:14 (GUJIRV) »
તેઓ આ દેશના રહેવાસીઓને કહેશે કે, તેઓએ સાભળ્યું છે કે, તમે યહોવાહ આ લોક મધ્યે છો. કેમ કે યહોવાહ તેઓને મુખ સમક્ષ દેખાય છે. અને તમારો મેઘ તમારા લોકની ઉપર થોભે છે. અને દિવસે મેઘસ્થંભમાં અને રાત્રે અગ્નિસ્થંભમાં તેઓની આગળ તમે ચાલો છો.

ગણના 9:15 GUJIRV Bible Verse Image
ગણના 9:15 (GUJIRV) »
મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો.

ગીતશાસ્ત્ર 78:14 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 78:14 (GUJIRV) »
તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

ગીતશાસ્ત્ર 105:39 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 105:39 (GUJIRV) »
તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.

નિર્ગમન 33:9 GUJIRV Bible Verse Image
નિર્ગમન 33:9 (GUJIRV) »
મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા.

ગણના 10:34 GUJIRV Bible Verse Image
ગણના 10:34 (GUJIRV) »
અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.

નિર્ગમન 14:19 GUJIRV Bible Verse Image
નિર્ગમન 14:19 (GUJIRV) »
પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.

Available Bible Translations

American Standard Version
Exodus 13:21 (ASV) »
King James Version
Exodus 13:21 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 13:21 (GW) »
World English Bible
Exodus 13:21 (WEB) »
Louis Segond 1910
Exode 13:21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 13:21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 13:21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 13:21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 13:21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 13:21 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
నిర్గమకాండం 13:21 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 13:21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 13:21 (AVD) »
תנ ך עברי מודרני
שמות 13:21 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 13:21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 13:21 (VIE) »
Reina Valera Antigua
Éxodo 13:21 (RVA) »
La Sacra Bibbia
Esodo 13:21 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 13:21 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 13:21 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 13:21 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 13:21 (SV1917) »
Библия на русском
Исход 13:21 (RUSV) »
Українська Біблія
Вихід 13:21 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 13:21 (KAR) »
Българска Библия
Изход 13:21 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 13:21 (SOM) »
De Heilige Schrift
Exodus 13:21 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »