માર્ક 13:11 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download માર્ક 13:11 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture

માર્ક 13:11 GUJIRV

જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

માર્ક 13:11 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab
Picture 03 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab
Picture 04 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab
Picture 05 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab
Picture 06 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab
Picture 07 - માર્ક 13:11 GUJIRV - જયારે તેઓ તમને - Bible Verse Picture
View New Tab

માર્ક 13:11 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to માર્ક 13:11 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લૂક 21:14 GUJIRV Bible Verse Image
લૂક 21:14 (GUJIRV) »
માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.

માથ્થી 10:19 GUJIRV Bible Verse Image
માથ્થી 10:19 (GUJIRV) »
પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.

લૂક 12:11 GUJIRV Bible Verse Image
લૂક 12:11 (GUJIRV) »
જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;

પ્રેરિતોનાં ક્રત્યો 6:10 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 6:10 (GUJIRV) »
પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

1 કરિંથીઓને 2:13 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 2:13 (GUJIRV) »
તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.

એફેસીઓને 6:19 GUJIRV Bible Verse Image
એફેસીઓને 6:19 (GUJIRV) »
અને મારે માટે પણ પ્રાર્થના કરો કે, જે સુવાર્તાને સારુ હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાંને મને મારું મુખ ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે;

પ્રેરિતોનાં ક્રત્યો 2:4 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 2:4 (GUJIRV) »
તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 4:31 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 4:31 (GUJIRV) »
અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.

એફેસીઓને 3:5 GUJIRV Bible Verse Image
એફેસીઓને 3:5 (GUJIRV) »
જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.

યાકૂબનો 1:5 GUJIRV Bible Verse Image
યાકૂબનો 1:5 (GUJIRV) »
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.

નિર્ગમન 4:10 GUJIRV Bible Verse Image
નિર્ગમન 4:10 (GUJIRV) »
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 4:8 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 4:8 (GUJIRV) »
ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,

Available Bible Translations

American Standard Version
Mark 13:11 (ASV) »
King James Version
Mark 13:11 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 13:11 (GW) »
World English Bible
Mark 13:11 (WEB) »
Louis Segond 1910
Marc 13:11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 13:11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 13:11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 13:11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 13:11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 13:11 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
మార్కు 13:11 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 13:11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 13:11 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 13:11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 13:11 (VIE) »
Reina Valera Antigua
Marcos 13:11 (RVA) »
La Sacra Bibbia
Marco 13:11 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 13:11 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 13:11 (CUVT) »
Bibla e Shenjtë
Marku 13:11 (ALB) »
Svenska Bibeln 1917
Markus 13:11 (SV1917) »
Библия на русском
Марка 13:11 (RUSV) »
Українська Біблія
Марка 13:11 (UKR) »
Szent Biblia - Magyar
Márk 13:11 (KAR) »
Българска Библия
Марко 13:11 (BULG) »
Kitaabka Quduuska Ah
Markos 13:11 (SOM) »
De Heilige Schrift
Markus 13:11 (NLD) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »