ગીતશાસ્ત્ર 107:1 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 107:1 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 107:1 GUJIRV Desktop Wallpaper - યહોવાહનો આભાર - Desktop Bible Verse Wallpaper

ગીતશાસ્ત્ર 107:1 GUJIRV

યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 107:1 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ગીતશાસ્ત્ર 107:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 107:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 106:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 106:1 (GUJIRV) »
યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

1 કાળવૃતાંત 16:34 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 16:34 (GUJIRV) »
યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

ગીતશાસ્ત્ર 100:5 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 100:5 (GUJIRV) »
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

2 કાળવૃતાંત 7:3 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 7:3 (GUJIRV) »
ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, “કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે.”

ગીતશાસ્ત્ર 105:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 105:1 (GUJIRV) »
યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

2 કાળવૃતાંત 5:13 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 5:13 (GUJIRV) »
અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.

2 કાળવૃતાંત 7:6 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 7:6 (GUJIRV) »
યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, “ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.” તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.

ગીતશાસ્ત્ર 136:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 136:1 (GUJIRV) »
યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 103:17 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 103:17 (GUJIRV) »
પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.

ગીતશાસ્ત્ર 118:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 118:1 (GUJIRV) »
યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.

લૂક 1:50 GUJIRV Bible Verse Image
લૂક 1:50 (GUJIRV) »
જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.

1 કાળવૃતાંત 16:41 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 16:41 (GUJIRV) »
તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

Available Bible Translations

American Standard Version
Psalms 107:1 (ASV) »
King James Version
Psalms 107:1 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 107:1 (GW) »
World English Bible
Psalms 107:1 (WEB) »
Louis Segond 1910
Psaumes 107:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 107:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 107:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 107:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 107:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 107:1 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 107:1 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 107:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 107:1 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 107:1 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 107:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 107:1 (VIE) »
Reina Valera Antigua
Salmos 107:1 (RVA) »
La Sacra Bibbia
Salmi 107:1 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 107:1 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 107:1 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 107:1 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 107:1 (SV1917) »
Библия на русском
Псалтирь 107:1 (RUSV) »
Українська Біблія
Псалми 107:1 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 107:1 (KAR) »
Българска Библия
Псалми 107:1 (BULG) »
聖書 日本語
詩篇 107:1 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 107:1 (SOM) »
De Heilige Schrift
Psalmen 107:1 (NLD) »
Dansk Bibel 1871
Salme 107:1 (DA1871) »

ગીતશાસ્ત્ર 107 (GUJIRV) Verse Selection

ગીતશાસ્ત્ર 107:1 ગીતશાસ્ત્ર 107:2 ગીતશાસ્ત્ર 107:3 ગીતશાસ્ત્ર 107:4 ગીતશાસ્ત્ર 107:5 ગીતશાસ્ત્ર 107:6 ગીતશાસ્ત્ર 107:7 ગીતશાસ્ત્ર 107:8 ગીતશાસ્ત્ર 107:9 ગીતશાસ્ત્ર 107:10 ગીતશાસ્ત્ર 107:11 ગીતશાસ્ત્ર 107:12 ગીતશાસ્ત્ર 107:13 ગીતશાસ્ત્ર 107:14 ગીતશાસ્ત્ર 107:15 ગીતશાસ્ત્ર 107:16 ગીતશાસ્ત્ર 107:17 ગીતશાસ્ત્ર 107:18 ગીતશાસ્ત્ર 107:19 ગીતશાસ્ત્ર 107:20 ગીતશાસ્ત્ર 107:21 ગીતશાસ્ત્ર 107:22 ગીતશાસ્ત્ર 107:23 ગીતશાસ્ત્ર 107:24 ગીતશાસ્ત્ર 107:25 ગીતશાસ્ત્ર 107:26 ગીતશાસ્ત્ર 107:27 ગીતશાસ્ત્ર 107:28 ગીતશાસ્ત્ર 107:29 ગીતશાસ્ત્ર 107:30 ગીતશાસ્ત્ર 107:31 ગીતશાસ્ત્ર 107:32 ગીતશાસ્ત્ર 107:33 ગીતશાસ્ત્ર 107:34 ગીતશાસ્ત્ર 107:35 ગીતશાસ્ત્ર 107:36 ગીતશાસ્ત્ર 107:37 ગીતશાસ્ત્ર 107:38 ગીતશાસ્ત્ર 107:39 ગીતશાસ્ત્ર 107:40 ગીતશાસ્ત્ર 107:41 ગીતશાસ્ત્ર 107:42 ગીતશાસ્ત્ર 107:43

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »