ગીતશાસ્ત્ર 106:7 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 106:7 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture

ગીતશાસ્ત્ર 106:7 GUJIRV

મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 106:7 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 106:7 GUJIRV - મિસરમાંના તમારાં - Bible Verse Picture
View New Tab

ગીતશાસ્ત્ર 106:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 106:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નિર્ગમન 14:11 GUJIRV Bible Verse Image
નિર્ગમન 14:11 (GUJIRV) »
તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી.

ગીતશાસ્ત્ર 78:42 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 78:42 (GUJIRV) »
તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.

2 થેસ્સલોનિકીઓને 2:10 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 2:10 (GUJIRV) »
તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

પુનર્નિયમ 29:4 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 29:4 (GUJIRV) »
પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.

એફેસીઓને 2:11 GUJIRV Bible Verse Image
એફેસીઓને 2:11 (GUJIRV) »
એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;

માર્ક 8:17 GUJIRV Bible Verse Image
માર્ક 8:17 (GUJIRV) »
તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?

માર્ક 4:12 GUJIRV Bible Verse Image
માર્ક 4:12 (GUJIRV) »
એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે.

યર્મિયાનો વિલાપ 3:32 GUJIRV Bible Verse Image
યર્મિયાનો વિલાપ 3:32 (GUJIRV) »
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.

યશાયા 63:7 GUJIRV Bible Verse Image
યશાયા 63:7 (GUJIRV) »
હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે.

યશાયા 44:18 GUJIRV Bible Verse Image
યશાયા 44:18 (GUJIRV) »
તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી.

નીતિવચનો 1:22 GUJIRV Bible Verse Image
નીતિવચનો 1:22 (GUJIRV) »
“હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?

પુનર્નિયમ 32:28 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 32:28 (GUJIRV) »
કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.

Available Bible Translations

American Standard Version
Psalms 106:7 (ASV) »
King James Version
Psalms 106:7 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 106:7 (GW) »
World English Bible
Psalms 106:7 (WEB) »
Louis Segond 1910
Psaumes 106:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 106:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 106:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 106:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 106:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 106:7 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 106:7 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 106:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 106:7 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 106:7 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 106:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 106:7 (VIE) »
Reina Valera Antigua
Salmos 106:7 (RVA) »
La Sacra Bibbia
Salmi 106:7 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 106:7 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 106:7 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 106:7 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 106:7 (SV1917) »
Библия на русском
Псалтирь 106:7 (RUSV) »
Українська Біблія
Псалми 106:7 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 106:7 (KAR) »
Българска Библия
Псалми 106:7 (BULG) »
聖書 日本語
詩篇 106:7 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 106:7 (SOM) »
De Heilige Schrift
Psalmen 106:7 (NLD) »
Dansk Bibel 1871
Salme 106:7 (DA1871) »

ગીતશાસ્ત્ર 106 (GUJIRV) Verse Selection

ગીતશાસ્ત્ર 106:1 ગીતશાસ્ત્ર 106:2 ગીતશાસ્ત્ર 106:3 ગીતશાસ્ત્ર 106:4 ગીતશાસ્ત્ર 106:5 ગીતશાસ્ત્ર 106:6 ગીતશાસ્ત્ર 106:7 ગીતશાસ્ત્ર 106:8 ગીતશાસ્ત્ર 106:9 ગીતશાસ્ત્ર 106:10 ગીતશાસ્ત્ર 106:11 ગીતશાસ્ત્ર 106:12 ગીતશાસ્ત્ર 106:13 ગીતશાસ્ત્ર 106:14 ગીતશાસ્ત્ર 106:15 ગીતશાસ્ત્ર 106:16 ગીતશાસ્ત્ર 106:17 ગીતશાસ્ત્ર 106:18 ગીતશાસ્ત્ર 106:19 ગીતશાસ્ત્ર 106:20 ગીતશાસ્ત્ર 106:21 ગીતશાસ્ત્ર 106:22 ગીતશાસ્ત્ર 106:23 ગીતશાસ્ત્ર 106:24 ગીતશાસ્ત્ર 106:25 ગીતશાસ્ત્ર 106:26 ગીતશાસ્ત્ર 106:27 ગીતશાસ્ત્ર 106:28 ગીતશાસ્ત્ર 106:29 ગીતશાસ્ત્ર 106:30 ગીતશાસ્ત્ર 106:31 ગીતશાસ્ત્ર 106:32 ગીતશાસ્ત્ર 106:33 ગીતશાસ્ત્ર 106:34 ગીતશાસ્ત્ર 106:35 ગીતશાસ્ત્ર 106:36 ગીતશાસ્ત્ર 106:37 ગીતશાસ્ત્ર 106:38 ગીતશાસ્ત્ર 106:39 ગીતશાસ્ત્ર 106:40 ગીતશાસ્ત્ર 106:41 ગીતશાસ્ત્ર 106:42 ગીતશાસ્ત્ર 106:43 ગીતશાસ્ત્ર 106:44 ગીતશાસ્ત્ર 106:45 ગીતશાસ્ત્ર 106:46 ગીતશાસ્ત્ર 106:47 ગીતશાસ્ત્ર 106:48

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »